અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા રિષભ પંતની પ્રેક્ટિસ સેશનમાં એન્ટ્રી

Updated: Jun 20, 2019, 18:11 IST | Vikas Kalal
 • અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા રિષભ પંત પ્રેક્ટિસ સેશનમાં જોડાયો હતો.

  અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા રિષભ પંત પ્રેક્ટિસ સેશનમાં જોડાયો હતો.

  1/10
 • રિષભ પંતે બાકીના ટીમ મેમ્બર્સ સાથે મેદાન પર પરસેવો પાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શિખર ધવનના ઈજાગ્રસ્ત થતા રિષભ પંતને ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો હતો.

  રિષભ પંતે બાકીના ટીમ મેમ્બર્સ સાથે મેદાન પર પરસેવો પાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શિખર ધવનના ઈજાગ્રસ્ત થતા રિષભ પંતને ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો હતો.

  2/10
 • મેડિકલ રિપોર્ટ પછી સ્પષ્ટ થયું હતુ કે, શિખર ધવન બાકીની મેચો રમી શકશે નહી જેના કારણે રિષભ પંતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

  મેડિકલ રિપોર્ટ પછી સ્પષ્ટ થયું હતુ કે, શિખર ધવન બાકીની મેચો રમી શકશે નહી જેના કારણે રિષભ પંતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

  3/10
 • ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પણ અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા પ્રેક્ટિસ કરી હતી

  ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પણ અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા પ્રેક્ટિસ કરી હતી

  4/10
 • ઈન્ડિયન સ્કિપર વિરાટ કોહલી એકસાથે 2 બેટ લઈને બોલ પર કોન્સન્ટ્રેટ કરી રહ્યા હતા.

  ઈન્ડિયન સ્કિપર વિરાટ કોહલી એકસાથે 2 બેટ લઈને બોલ પર કોન્સન્ટ્રેટ કરી રહ્યા હતા.

  5/10
 • ટીમ ઈન્ડિયાએ મેચ પહેલા ફૂટબોલની મજા માણી હતી

  ટીમ ઈન્ડિયાએ મેચ પહેલા ફૂટબોલની મજા માણી હતી

  6/10
 • બુમરાહના બોલ પર ઈજા થવા પહેલા વિજય શંકરે નેટ્સમાં બોલિંગ પ્રેક્ટિસ કરી હતી.

  બુમરાહના બોલ પર ઈજા થવા પહેલા વિજય શંકરે નેટ્સમાં બોલિંગ પ્રેક્ટિસ કરી હતી.

  7/10
 • અફઘાનિસ્તાન પહેલા પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ભારતે જીત મેળવી હતી. હાર્દિક પંડ્યા પાકિસ્તાન સામે વિકેટ ઝડપ્યા પછી.

  અફઘાનિસ્તાન પહેલા પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ભારતે જીત મેળવી હતી. હાર્દિક પંડ્યા પાકિસ્તાન સામે વિકેટ ઝડપ્યા પછી.

  8/10
 • પાકિસ્તાન સામે રોહિત શર્માએ 140 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. સેન્ચ્યુરી પૂરી કરતા રોહિત શર્મા

  પાકિસ્તાન સામે રોહિત શર્માએ 140 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. સેન્ચ્યુરી પૂરી કરતા રોહિત શર્મા

  9/10
 • વિજય શંકરે પોતાના સ્પેલના પહેલા જ બોલે વિકેટ ઝડપી હતી. આ વર્લ્ડ કપમાં પહેલા બોલે વિકેટ ઝડપનાર વિજય શંકર પહેલો બોલર બન્યો હતો

  વિજય શંકરે પોતાના સ્પેલના પહેલા જ બોલે વિકેટ ઝડપી હતી. આ વર્લ્ડ કપમાં પહેલા બોલે વિકેટ ઝડપનાર વિજય શંકર પહેલો બોલર બન્યો હતો

  10/10
 • loading...

ફોટોઝ વિશે

અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા રિષભ પંત ભારતીય ટીમ સાથે જોડાયો છે. શિખર ધવનના ઈજાગ્રસ્ત થવાના કારણે ભારતીય ટીમમાંથી બહાર થયો છે. રિષભ પંતે અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા ટીમના બાકી મેમ્બર્સ સાથે પ્રેક્ટિસ કરી હતી અને મેદાન પર પરસેવો પાડ્યો હતો. (ફોટોઃ હરિત જોશી)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK