HBD Babita Phogat: રેસલરથી લઈને પૉલિટીક્સ સુધી આવી રહી સફર

Updated: 20th November, 2020 20:04 IST | Keval Trivedi
  • બબીતા ફોગટનો જન્મ 20 નવેમ્બર, 1989ના રોજ હરિયાણાના ભિવાની ગામમાં થયો હતો.

    બબીતા ફોગટનો જન્મ 20 નવેમ્બર, 1989ના રોજ હરિયાણાના ભિવાની ગામમાં થયો હતો.

    1/20
  • બબીતા ફોગટનું કુટુંબ હરિયાણામાં રેસલર્સ તરીકે ફૅમસ છે. તેના કુટુંબે ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા મેડલ્સ જીત્યા છે.ફોટામાં બબીતા તેની બહેન ગીતા ફોગટ સાથે છે.

    બબીતા ફોગટનું કુટુંબ હરિયાણામાં રેસલર્સ તરીકે ફૅમસ છે. તેના કુટુંબે ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા મેડલ્સ જીત્યા છે.ફોટામાં બબીતા તેની બહેન ગીતા ફોગટ સાથે છે.

    2/20
  • બબીતા તેની બહેનો- ગીતા, સંગીતા, રિતુ અને ભાઈ દુશ્યંત સાથે.

    બબીતા તેની બહેનો- ગીતા, સંગીતા, રિતુ અને ભાઈ દુશ્યંત સાથે.

    3/20
  • બબીતા ફોગટ અને તેની બહેનોએ હરિયાણામાં લોકોનો માઈન્ડ સેટ બદલ્યો હતો. તેમણે લોકોને સાબિત કરી બતાવ્યુ કે મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. ફોટોઃ બબીતા અને તેની બહેન ગીતા ફોગટ.

    બબીતા ફોગટ અને તેની બહેનોએ હરિયાણામાં લોકોનો માઈન્ડ સેટ બદલ્યો હતો. તેમણે લોકોને સાબિત કરી બતાવ્યુ કે મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. ફોટોઃ બબીતા અને તેની બહેન ગીતા ફોગટ.

    4/20
  • બબીતાના પિતા મહાવીર સિંહ ફોગટ પણ તેમના જમાનામાં રેસલર હતા. તેમણે પુરુષ-પ્રધાન સમાજમાં પણ દરેક પડકારોનો સામનો કરીને પોતાની દિકરીઓને રેસલિંગની ટ્રેનિંગ આપી હતી. ફોટોઃ બબીતા, તેના પેરેન્ટ્સ, ભાઈ-બહેન અને સાળા સાથે.

    બબીતાના પિતા મહાવીર સિંહ ફોગટ પણ તેમના જમાનામાં રેસલર હતા. તેમણે પુરુષ-પ્રધાન સમાજમાં પણ દરેક પડકારોનો સામનો કરીને પોતાની દિકરીઓને રેસલિંગની ટ્રેનિંગ આપી હતી. ફોટોઃ બબીતા, તેના પેરેન્ટ્સ, ભાઈ-બહેન અને સાળા સાથે.

    5/20
  • બબીતાએ વર્ષ 2014 કોમનવેલ્થ ગૅમ્સમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો, તેમ જ 2010 અને 2018ની કોમનવેલ્થ ગૅમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

    બબીતાએ વર્ષ 2014 કોમનવેલ્થ ગૅમ્સમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો, તેમ જ 2010 અને 2018ની કોમનવેલ્થ ગૅમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

    6/20
  • બબીતાના પિતા મહાવીર સિંહ ફોગટને પણ દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો છે.

    બબીતાના પિતા મહાવીર સિંહ ફોગટને પણ દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો છે.

    7/20
  • વર્ષ 2016માં આમિર ખાનની ફિલ્મ દંગલમાં આ ફૅમિલીના શરૂઆતી દિવસો બાબતે દર્શાવવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં સાનયા મલ્હોત્રાએ બબીતા ફોગટનો રૉલ કર્યો છે, જ્યારે ફાતિમા સના શેખએ ગીતા ફોગટનો રોલ અને આમિર ખાને મહાવીર સિંહ ફોગટનો રોલ કર્યો છે.

    વર્ષ 2016માં આમિર ખાનની ફિલ્મ દંગલમાં આ ફૅમિલીના શરૂઆતી દિવસો બાબતે દર્શાવવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં સાનયા મલ્હોત્રાએ બબીતા ફોગટનો રૉલ કર્યો છે, જ્યારે ફાતિમા સના શેખએ ગીતા ફોગટનો રોલ અને આમિર ખાને મહાવીર સિંહ ફોગટનો રોલ કર્યો છે.

    8/20
  • આ ફિલ્મ બાબતે બબીતાએ કહ્યું કે, દંગલ મુવીમાં અતિશ્યોક્તિ દર્શાવવામાં આવી નથી. વાસ્તવિકમાં જો ટ્રેનિંગ વખતે કોઈ લગ્ન પ્રસંગ આવવાના હોય તો મને અને મારી બહેનોને તે લગ્ન પ્રસંગમાં પણ પપ્પા જવા દેતા નહોતા. જ્યારે તમારા પિતા જ કોચ હોય તો તમે કેવી રીતે છૂટી શકો. 

    આ ફિલ્મ બાબતે બબીતાએ કહ્યું કે, દંગલ મુવીમાં અતિશ્યોક્તિ દર્શાવવામાં આવી નથી. વાસ્તવિકમાં જો ટ્રેનિંગ વખતે કોઈ લગ્ન પ્રસંગ આવવાના હોય તો મને અને મારી બહેનોને તે લગ્ન પ્રસંગમાં પણ પપ્પા જવા દેતા નહોતા. જ્યારે તમારા પિતા જ કોચ હોય તો તમે કેવી રીતે છૂટી શકો. 

    9/20
  • રિઓ ઑલ્મપિક 2016માં બબીતાને તક મળી હતી પરંતુ પહેલા જ રાઉન્ડમાં તે બહાર થઈ ગઈ હતી.

    રિઓ ઑલ્મપિક 2016માં બબીતાને તક મળી હતી પરંતુ પહેલા જ રાઉન્ડમાં તે બહાર થઈ ગઈ હતી.

    10/20
  • વર્ષ 2014માં બબીતા દિલ્હીની એક રેસલિંગ ઈવેન્ટમાં વિવેક સુહાગને મળી હતી. ત્યારબાદ વિવેક ફરી તેને રેસલિંગ એકેડમીમાં મળ્યો હતો. 

    વર્ષ 2014માં બબીતા દિલ્હીની એક રેસલિંગ ઈવેન્ટમાં વિવેક સુહાગને મળી હતી. ત્યારબાદ વિવેક ફરી તેને રેસલિંગ એકેડમીમાં મળ્યો હતો. 

    11/20
  • બબીતા અને વિવેકે રિયાલિટી ડાન્સ ટેલિવીઝન શો નચ બલિયેની 2019ની સીઝનમાં પણ ભાગ લીધો હતો.

    બબીતા અને વિવેકે રિયાલિટી ડાન્સ ટેલિવીઝન શો નચ બલિયેની 2019ની સીઝનમાં પણ ભાગ લીધો હતો.

    12/20
  • જૂન 2019માં બબીતા ફોગટે તેના બૉયફ્રેન્ડ વિવેક સુહાગ સાથે એન્ગેજમેન્ટની જાહેરાત કરી હતી. વિવેકે નેશનલ ટેલિવીઝનમાં બબીતાને હરિયાણવી ભાષામાં પ્રપોઝ કર્યો હતો.

    જૂન 2019માં બબીતા ફોગટે તેના બૉયફ્રેન્ડ વિવેક સુહાગ સાથે એન્ગેજમેન્ટની જાહેરાત કરી હતી. વિવેકે નેશનલ ટેલિવીઝનમાં બબીતાને હરિયાણવી ભાષામાં પ્રપોઝ કર્યો હતો.

    13/20
  • નવેમ્બર 2019માં બબીતા ફોગટન અને વિવેક સુહાગે લગ્ન કરી કર્યા.

    નવેમ્બર 2019માં બબીતા ફોગટન અને વિવેક સુહાગે લગ્ન કરી કર્યા.

    14/20
  • ઑગસ્ટ 2019માં બબીતા ફોગટ અને તેના પિતા મહાવીર સિંહ ફોગટે પોલિટીક્સમાં પ્રવેશ કર્યો હતો. તેઓ હરિયાણામાં ભાજપ પક્ષમાં જોડાયા હતા. જોકે તેમની હાર થઈ હતી.

    ઑગસ્ટ 2019માં બબીતા ફોગટ અને તેના પિતા મહાવીર સિંહ ફોગટે પોલિટીક્સમાં પ્રવેશ કર્યો હતો. તેઓ હરિયાણામાં ભાજપ પક્ષમાં જોડાયા હતા. જોકે તેમની હાર થઈ હતી.

    15/20
  • બબીતા ફોગટ તેના પતિ વિવેક સુહાગ સાથે સુંદર ફોટોઝ સોશ્યલ મીડિયામાં શૅર કરતી હોય છે. 

    બબીતા ફોગટ તેના પતિ વિવેક સુહાગ સાથે સુંદર ફોટોઝ સોશ્યલ મીડિયામાં શૅર કરતી હોય છે. 

    16/20
  • ઑક્ટોબર 2020માં બબીતા ફોગટે પૉલિટીક્સમાં વધુ સક્રિય થવા માટે હરિયાણાના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી ડાયરેક્ટરના પદથી રાજીનામુ આપ્યુ હતું.

    ઑક્ટોબર 2020માં બબીતા ફોગટે પૉલિટીક્સમાં વધુ સક્રિય થવા માટે હરિયાણાના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી ડાયરેક્ટરના પદથી રાજીનામુ આપ્યુ હતું.

    17/20
  • પતિ વિવેક સુહાગના જન્મ દિવસે બબીતાએ આ ફોટો શૅર કર્યો હતો.

    પતિ વિવેક સુહાગના જન્મ દિવસે બબીતાએ આ ફોટો શૅર કર્યો હતો.

    18/20
  • આ ફોટો શૅર કરતા બબીતાએ કૅપ્શન આપી, તુ હંમેશા મને એવુ ફીલ કરાવે છે જાણે હુ વિશ્વની સૌથી નસીબદાર છોકરી છું. 

    આ ફોટો શૅર કરતા બબીતાએ કૅપ્શન આપી, તુ હંમેશા મને એવુ ફીલ કરાવે છે જાણે હુ વિશ્વની સૌથી નસીબદાર છોકરી છું. 

    19/20
  • બબીતા ફોગટનું કહેવું છે કે જો તમારે સુરજની જેમ ચળકવું હોય તો પહેલા તેની જેમ બળવુ પણ પડે. 

    બબીતા ફોગટનું કહેવું છે કે જો તમારે સુરજની જેમ ચળકવું હોય તો પહેલા તેની જેમ બળવુ પણ પડે. 

    20/20
  • loading...

ફોટોઝ વિશે

આજે ભારતીય રેસલર બબીતા ફોગટનો જન્મ દિવસ છે. 31 વર્ષની બબીતાએ તાજેતરમાં જ પૉલિટીક્સમાં પ્રવેશ કર્યો છે. આજે તેના આ ખાસ દિવસે જાણીએ બબીતા વિશે વધુ.

તસવીર સૌજન્યઃ બબીતા ફોગટનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

First Published: 20th November, 2020 19:47 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK