Arjun Tendulkar:માસ્ટર બ્લાસ્ટર સચિનના પુત્રની આવી છે ક્રિકેટ કરિયર

Sep 24, 2019, 11:32 IST
  • પિતા સચિનની જેમ જ અર્જુન તેન્ડુલકર પણ ક્રિકેટ માટે પેશનેટ છે. તેનું પણ ટીમ ઈન્ડિયા માટે રમવાનું સપનું છે. અર્જુન તેન્ડુલકર U 19 ક્રિકેટમાં મુંબઈ તરફથી રમે છે.

    પિતા સચિનની જેમ જ અર્જુન તેન્ડુલકર પણ ક્રિકેટ માટે પેશનેટ છે. તેનું પણ ટીમ ઈન્ડિયા માટે રમવાનું સપનું છે. અર્જુન તેન્ડુલકર U 19 ક્રિકેટમાં મુંબઈ તરફથી રમે છે.

    1/14
  • સચિન રાઈટ હેન્ડ બેટ્સમેન છે, પરંતુ અર્જુન લેફ્ટી છે. એટલું જ નહીં અર્જુન તેન્ડુલકર બોલિંગ એક્શન પર પણ ખાસ ફોકસ કરે છે.

    સચિન રાઈટ હેન્ડ બેટ્સમેન છે, પરંતુ અર્જુન લેફ્ટી છે. એટલું જ નહીં અર્જુન તેન્ડુલકર બોલિંગ એક્શન પર પણ ખાસ ફોકસ કરે છે.

    2/14
  • સચિન ક્રિકેટ ઈતિહાસના મહાન બેટ્સમેનમાં સ્થાન ધરાવે છે, તો અર્જુન બોલિંગમાં તેની સ્કીલ્સ પર મહેનત કરી રહ્યો છે.

    સચિન ક્રિકેટ ઈતિહાસના મહાન બેટ્સમેનમાં સ્થાન ધરાવે છે, તો અર્જુન બોલિંગમાં તેની સ્કીલ્સ પર મહેનત કરી રહ્યો છે.

    3/14
  • એક સમયે અર્જુન કપૂરને જસ્ટિન બીબરનો લૂક અ લાઈક કહીને ટ્રોલ પણ કરાયો હતો. અર્જુને જસ્ટીન બીબરની કોન્સર્ટમાં હાજરી પણ આપી હતી.

    એક સમયે અર્જુન કપૂરને જસ્ટિન બીબરનો લૂક અ લાઈક કહીને ટ્રોલ પણ કરાયો હતો. અર્જુને જસ્ટીન બીબરની કોન્સર્ટમાં હાજરી પણ આપી હતી.

    4/14
  • અર્જુન તેન્ડુલકરે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અર્જુન પનવેલની કર્નલા સ્પોર્ટ્સ એકેડમીમાં ટ્રેઈન થયો છે.

    અર્જુન તેન્ડુલકરે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અર્જુન પનવેલની કર્નલા સ્પોર્ટ્સ એકેડમીમાં ટ્રેઈન થયો છે.

    5/14
  • 2012માં MCAની U-14 ટુર્નામેન્ટમાં અર્જુન તેન્ડુલકરે પહેલી સેન્ચ્યુરી બનાવી હતી.

    2012માં MCAની U-14 ટુર્નામેન્ટમાં અર્જુન તેન્ડુલકરે પહેલી સેન્ચ્યુરી બનાવી હતી.

    6/14
  • એક મૂવી સ્ક્રિનિંગમાં મમ્મી અંજલી, બહેન સારા અને પપ્પા સચિન તેન્ડુલકર સાથે અર્જૂન તેન્ડુલકર

    એક મૂવી સ્ક્રિનિંગમાં મમ્મી અંજલી, બહેન સારા અને પપ્પા સચિન તેન્ડુલકર સાથે અર્જૂન તેન્ડુલકર

    7/14
  • અર્જુન તેન્ડુલકર અને તેની બહેન સારા પિતા સચિન સાથે ઘણા કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે.

    અર્જુન તેન્ડુલકર અને તેની બહેન સારા પિતા સચિન સાથે ઘણા કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે.

    8/14
  • અર્જુનની બહેન સારા તેના કરતા બે વર્ષ મોટી છે. સારાનો જન્મ 1997માં થયો છે, અર્જુનનો જન્મ 1999માં થયો છે.

    અર્જુનની બહેન સારા તેના કરતા બે વર્ષ મોટી છે. સારાનો જન્મ 1997માં થયો છે, અર્જુનનો જન્મ 1999માં થયો છે.

    9/14
  • અર્જુન તેન્ડુલકરનું પાંચમી શ્રી જે વાય લેલે ઓલ ઈન્ડિયા અંડર 10 ઈન્વાટેશનલ વન ડે ટુર્નામેન્ટ માટે મુંબઈની ટીમમાં રમવા સિલેક્શન થઈ ચૂક્યુ છે. 

    અર્જુન તેન્ડુલકરનું પાંચમી શ્રી જે વાય લેલે ઓલ ઈન્ડિયા અંડર 10 ઈન્વાટેશનલ વન ડે ટુર્નામેન્ટ માટે મુંબઈની ટીમમાં રમવા સિલેક્શન થઈ ચૂક્યુ છે. 

    10/14
  • તસવીરમાંઃ પપ્પા સચિન અને માતા અંજલી તેન્ડુલકર સાથે રણવીર-દીપિકાના રિસેપ્શનમાં અર્જુન તેન્ડુલકર

    તસવીરમાંઃ પપ્પા સચિન અને માતા અંજલી તેન્ડુલકર સાથે રણવીર-દીપિકાના રિસેપ્શનમાં અર્જુન તેન્ડુલકર

    11/14
  • તસવીરમાંઃ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બહેન સારા સાથે અર્જુન તેન્ડુલકર

    તસવીરમાંઃ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બહેન સારા સાથે અર્જુન તેન્ડુલકર

    12/14
  • તસવીરમાંઃ બહેન સારા અને માતા-પિતા સચિન-અંજલી સાથે મુંબઈ એરપોર્ટ પર અર્જુન તેન્ડુલકર

    તસવીરમાંઃ બહેન સારા અને માતા-પિતા સચિન-અંજલી સાથે મુંબઈ એરપોર્ટ પર અર્જુન તેન્ડુલકર

    13/14
  • નાગપુરમાં રમાયેલી બાપુના કપ ટુર્નામેન્ટમાં અર્જુન કપૂર મુંબઈની 15 પ્લેયરની સ્ક્વોડમાં સામેલ હતો. 

    નાગપુરમાં રમાયેલી બાપુના કપ ટુર્નામેન્ટમાં અર્જુન કપૂર મુંબઈની 15 પ્લેયરની સ્ક્વોડમાં સામેલ હતો. 

    14/14
  • loading...

ફોટોઝ વિશે

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરનો પુત્ર અર્જુન તેન્ડુલકર આજે 20 વર્ષનો થયો છે. માસ્ટર બ્લાસ્ટરના પુત્રના જન્મદિવસે જોઈએ મુંબઈના યંગ ક્રિકેટરની જર્ની વિશે. કહેવાય છે કે દીવા તળે અંધારું જ હોય, પણ અર્જુન પોતાની મહેનતથી પોતાનો માર્ગ કંડારી રહ્યો છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK