જાણો ક્યા માણી રોહિતે વેકેશનની મજા, જુઓ તસવીરો

Updated: May 20, 2019, 11:39 IST | Vikas Kalal
 • IPLનું ટાઈટલ જીત્યા પછી રોહિત શર્મા પરિવાર સાથે માલદિવ્સ પહોચ્યો હતો.

  IPLનું ટાઈટલ જીત્યા પછી રોહિત શર્મા પરિવાર સાથે માલદિવ્સ પહોચ્યો હતો.

  1/11
 •  માલદિવ્સમાં પરિવાર સાથે વેકેશન માણ્યા પછી રોહિત શર્મા વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડ પ્રવાસે જશે

   માલદિવ્સમાં પરિવાર સાથે વેકેશન માણ્યા પછી રોહિત શર્મા વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડ પ્રવાસે જશે

  2/11
 • રોહિત શર્મા વાઈફ રિતિકા સજદેહ સાથે માલદિવ્સના દરિયાની મોજ માણતા ફોટો શૅર કર્યો હતો. ફોટો શૅર કરતા રોહિતે કેપ્શન આપ્યું હતું કે, Partner in crime for life ❤️ never as zen as I am here in this part of the world. Perfect gateway #WMaldives. P.C - @chunkymathew

  રોહિત શર્મા વાઈફ રિતિકા સજદેહ સાથે માલદિવ્સના દરિયાની મોજ માણતા ફોટો શૅર કર્યો હતો. ફોટો શૅર કરતા રોહિતે કેપ્શન આપ્યું હતું કે, Partner in crime for life ❤️ never as zen as I am here in this part of the world. Perfect gateway #WMaldives. P.C - @chunkymathew

  3/11
 • બીચ પર રોહિત શર્મા, રિતિકા તેમના પરિવાર સાથે ધમાલ-મસ્તી કરતા જોવા મળ્યા હતા.

  બીચ પર રોહિત શર્મા, રિતિકા તેમના પરિવાર સાથે ધમાલ-મસ્તી કરતા જોવા મળ્યા હતા.

  4/11
 • આ પરફેક્ટ કપલ, બીચ પર રોહિત શર્મા અને રિતિકા સજદેહની ક્યૂટ સેલ્ફી

  આ પરફેક્ટ કપલ, બીચ પર રોહિત શર્મા અને રિતિકા સજદેહની ક્યૂટ સેલ્ફી

  5/11
 • ખયાલો મે! લાગી રહ્યું છે કે રોહિત શર્મા આવનારા વર્લ્ડ કપ માટે વિચારોમાં ખોવાયેલો છે 

  ખયાલો મે! લાગી રહ્યું છે કે રોહિત શર્મા આવનારા વર્લ્ડ કપ માટે વિચારોમાં ખોવાયેલો છે 

  6/11
 • મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં CHILL મૂડમાં રોહિત શર્માએ બીચ સાઈટ પર બેસીને દરિયાની મોજ માણી હતી.

  મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં CHILL મૂડમાં રોહિત શર્માએ બીચ સાઈટ પર બેસીને દરિયાની મોજ માણી હતી.

  7/11
 • પરફેક્ટ ફેમિલી ડિનર, રોહિત શર્મા એન્ડ ફેમિલીનું માલદિવ્સની રેસ્ટોરાંમાં કેન્ડલ લાઈટ ડીનર

  પરફેક્ટ ફેમિલી ડિનર, રોહિત શર્મા એન્ડ ફેમિલીનું માલદિવ્સની રેસ્ટોરાંમાં કેન્ડલ લાઈટ ડીનર

  8/11
 • માલદિવ્સમાં રોહિત શર્મા અને રિતિકા ફોટોગ્રાફર ચન્કી મેથ્યુ સાથે મસ્તી કરતા

  માલદિવ્સમાં રોહિત શર્મા અને રિતિકા ફોટોગ્રાફર ચન્કી મેથ્યુ સાથે મસ્તી કરતા

  9/11
 • 2019ની આઈપીએલ ટ્રોફી ચોથી વાર જીત્યા પછી રોહિતે ખુશીથી ટ્રોફીને કિસ કરી હતી. આ યાદગાર પળોને ફોટોગ્રાફર્સે કેદ કરી હતી

  2019ની આઈપીએલ ટ્રોફી ચોથી વાર જીત્યા પછી રોહિતે ખુશીથી ટ્રોફીને કિસ કરી હતી. આ યાદગાર પળોને ફોટોગ્રાફર્સે કેદ કરી હતી

  10/11
 • ટ્રોફી જીત્યા પછી રોહિત શર્મા, રિતિકા મેદાન પર જ ઢળી ગયા હતા અને તેમની પુત્રી સાથે મસ્તીના મૂડમાં દેખાયા હતા.

  ટ્રોફી જીત્યા પછી રોહિત શર્મા, રિતિકા મેદાન પર જ ઢળી ગયા હતા અને તેમની પુત્રી સાથે મસ્તીના મૂડમાં દેખાયા હતા.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

રોહિતની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2019ની જીત સાથે ચોથુ ટાઈટલ પોતાના નામે કર્યું છે. ફાઈનલમાં ચેન્નઈ સામે 1 રને જીત મેળવતા રોહિત શર્માની મુંબઈ પલટને ચોથી વાર IPLપોતાના નામે કરી હતી. IPL પછી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ રમવા જઈ રહી છે એ પહેલા રોહિત શર્મા પરિવાર સાથે વેકેશન માણવા માટે માલદિવ્સ પહોચ્યો હતો જુઓ તેના વેકેશનની ખાસ તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK