Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઝહીર ખાને પાંચ વિકેટ લઈને મુંબઈને રોમાંચક જીત અપાવી

ઝહીર ખાને પાંચ વિકેટ લઈને મુંબઈને રોમાંચક જીત અપાવી

26 December, 2012 05:55 AM IST |

ઝહીર ખાને પાંચ વિકેટ લઈને મુંબઈને રોમાંચક જીત અપાવી

ઝહીર ખાને પાંચ વિકેટ લઈને મુંબઈને રોમાંચક જીત અપાવી




ઇન્દોર:  પ્રથમ દાવમાં એક વિકેટ લેનાર ઝહીર ખાને પાંચ વિકેટ લીધી હતી. ત્રણ વિકેટ અભિષેક નાયરને મળી હતી. મુંબઈને ૬ પૉઇન્ટ મળ્યાં હતા. મુંબઈના મધ્ય પ્રદેશ જેટલા ૨૦ પૉઇન્ટ છે.





આ ગ્રુપમાં ગઈ કાલે વલસાડમાં ગુજરાત સામેના થ્રિલરમાં પંજાબ હારી ગયું હતું, પરંતુ પૉઇન્ટ્સ-ટેબલમાં પંજાબ ૩૨ પૉઇન્ટ સાથે મોખરે અને ગુજરાત ૨૧ સાથે બીજા નંબરે છે. ગુજરાતે આપેલા ૨૩૧ રનના ટાર્ગેટ સામે પંજાબ સ્પિનર રાકેશ ધ્રુવની પાંચ વિકેટને કારણે ૧૯૩ રનમાં વીંટો વળી ગયો હતો અને ૩૭ રનથી પરાજિત થયું હતું.

સૌરાષ્ટ્રની રાજસ્થાન સામેની અને બરોડાની મહારાષ્ટ્ર સામેની મૅચ ડ્રૉ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2012 05:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK