ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ સ્ટાર ઑલરાઉન્ડ યુવરાજ સિંહને મોંઘી કારનો ભારે શોખ છે. તેની પાસે અનેક મોંઘી કાર છે એમાં વધુ એકનો ઉમેરો થયો છે. યુવરાજે તાજેતરમાં મિની કૂપર કંપનીની કન્ટ્રીમૅન એસ જેસીડબ્લ્યુ સ્પોર્ટ્સ કાર ખરીદી છે અને એનો ફોટો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. આ કારની કિંમત અંદાજે ૪૨.૪૦ લાખ રૂપિયા છે. આ કાર બનાવનાર કંપનીનો દાવો છે કે આ ફક્ત સાત સેકન્ડમાં ઝીરોથી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. યુવરાજ સિંહ પાસે બીએમડબ્લ્યુ એમ૫ ઈ૬૦, બીઅમડબ્લ્યુ એક્સ ૬ એમ, ઑડી ક્યુ૫, લમ્બોર્ગિની મર્સિલેગો અને બેન્ટલી કૉન્ટિનેન્ટલ જીટી જેવી મોંઘી કાર છે, જેમાં બીએમડબ્લ્યુ એમ ૫ઈ ૬૦ યુવરાજની ફેવરિટ છે અને મોટા ભાગે એ કાર સાથે તે દેખાય છે.
પાકિસ્તાન સામેની 3 મૅચોની T૨૦ સિરીઝમાં SAનું સુકાનપદ સંભાળશે ક્લાસેન
21st January, 2021 16:53 ISTસતર્ક રહો, અસલી ટીમ કુછ હપ્તો મેં આ રહી હૈ
21st January, 2021 16:48 ISTરાજસ્થાને સ્મિથને કર્યો રિલીઝ, સૅમસન હશે નવો કૅપ્ટન
21st January, 2021 16:45 ISTક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ સિરીઝ સફળ બનાવવા આપી ભારતને વધામણી
21st January, 2021 16:35 IST