Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોહલીને હું પૂલ કે કટ કરવા ઉશ્કેરી શક્યો હોત : અખ્તર

કોહલીને હું પૂલ કે કટ કરવા ઉશ્કેરી શક્યો હોત : અખ્તર

27 May, 2020 12:21 PM IST | New Delhi
Agencies

કોહલીને હું પૂલ કે કટ કરવા ઉશ્કેરી શક્યો હોત : અખ્તર

શોએબ અખ્તર

શોએબ અખ્તર


પાકિસ્તાન ક્રિકેટ ટીમના રાવલપિંડી એક્સપ્રેસના નામે જાણીતા શોએબ અખ્તરે કહ્યું કે જો આજે હું રમતો હોત તો કોહલી અને અખ્તર એકબીજાના સારા દોસ્ત અને દુશ્મન હોત. અખ્તરે કહ્યું કે ‘અમે બન્ને પંજાબીઓ છે. મેદાનની બહાર એકબીજાના સારા એવા દોસ્ત અને મેદાન પર એટલા જ સારા દુશ્મન બની રહ્યા હોત. વિરાટ સાથે જો તમે લડો તો એ વધારે ફોકસથી રમે છે. એક બોલર તરીકે હું તેનું ફોકસ હટાવવાનો પ્રયત્ન કરત અને તેના મગજમાં ઘૂસી જાત. મારી હાઇએસ્ટ સ્પીડથી બોલિંગ કરીને હું તેને ફોર્સ કરત કે મને પૂલ કરે અથવા તો કટ કરે, કારણ કે તે આ બન્નેમાંથી એક પણ શૉર્ટ રમી શક્યો નથી. મને ખબર છે કે તેને ડ્રાઇવ કરવાનું ગમે છે. મારી હાઇએસ્ટ સ્પીડ સાથે હું તેને ડ્રાઇવ કરવા દેત અને વચ્ચે-વચ્ચે તેની સાથે વાત પણ કરતો રહેત.’


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2020 12:21 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK