Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > World cup 2019: આ છે કપિલ દેવ-સંદીપ પાટિલની ભારતીય ટીમ

World cup 2019: આ છે કપિલ દેવ-સંદીપ પાટિલની ભારતીય ટીમ

15 April, 2019 02:40 PM IST |

World cup 2019: આ છે કપિલ દેવ-સંદીપ પાટિલની ભારતીય ટીમ

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


ઈંગ્લેન્ડમાં રમાવા જઈ રહેલી ભારતીય ટીમ સોમવારે જાહેર થવા જઈ રહી છે. અનુભવી ખેલાડીઓ પોતાની ભારતીય ટીમ જાહેર કરી રહ્યા છે ત્યારે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે. 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવે પણ તેમના અનુસારની ભારતીય ટીમ જાહેર કરી હતી. કપિલ દેવ એક ઈન્ટરવ્યૂમાં તેમની ટીમ જાહેર કરી હતી મહત્વનું એ છે કે કપિલ દેવે ભારતીય ટીમના નવા પ્લેયર શુભમન ગીલને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે.

ઇરફાન પઠાણ અને વિરેન્દ્ર સહેવાગે પણ પોતાની ટીમ જાહેર કરી ચુક્યા



BCCI તરફથી ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ માટે ટીમ જાહેર થવાની છે. આ પહેલા રવિવારે ભારતીય ટીમના ભુતપૂર્વ હીટર વિરેન્દ્ર સહેવાગે પોતાની પ્લેઈંગ ટીમ જાહેર કરી હતી. ઈરફાન પઠાણે પણ ટીમ ટ્વીટ કરીને જાહેર કરી હતી. સહેવાગ , પઠાણની સાથે કપિલ દેવ અને સંદિપ પાટીલે પણ પોતાના અનુસારની ટીમ જાહેર કરી છે.


આ છે કપિલ દેવની વર્લ્ડ કપ ટીમ:

વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, રિષભ પંત, લોકેશ રાહુલ, કેદાર જાદવ, ધોની, શુભમન ગીલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, બુમરાહ, મોહમ્મદ શામી.


કેવી છે સંદીપ પાટિલની ટીમ:

રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, કેદાર જાદવ, ધોની, રિષભ પંત, જાડેજા , વિજય શંકર, હાર્દિક પંડ્યા, બુમરાહ, મોહમ્મદ શામી, ભુવનેશ્વર, કુલદીપ યાદવ, ચહલ

ઈરફાનની પ્લેઈંગ 15

વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, લોકેશ રાહુલ, મુરલી વિજય, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાદવ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર.

સહેવાગની વર્લ્ડ કપ 2019

વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ધોની, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, કેદાર જાદવ, લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, વિજય શંકર 

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2019 02:40 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK