શ્રીલંકા-બંગલા દેશ મૅચ : સતત બીજી મૅચ વરસાદને કારણે થઈ વૉશ-આઉટ

Jun 12, 2019, 10:11 IST

બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં મેઘરાજાએ જોર જાળવી રાખતાં શ્રીલંકા અને બંગલા દેશની મૅચ, અમ્પાયરો દ્વારા એક પણ બૉલ ફેંકાયા વિના રદ જાહેર કરવામાં આવી હતી.

શ્રીલંકા-બંગલા દેશ મૅચ : સતત બીજી મૅચ વરસાદને કારણે થઈ વૉશ-આઉટ
સતત બીજી મૅચ વરસાદને કારણે થઈ વૉશ-આઉટ

ગઈ કાલે બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં મેઘરાજાએ જોર જાળવી રાખતાં શ્રીલંકા અને બંગલા દેશની મૅચ, અમ્પાયરો દ્વારા એક પણ બૉલ ફેંકાયા વિના રદ જાહેર કરવામાં આવી હતી. શુક્રવારે શ્રીલંકા-પાકિસ્તાનની મૅચ પણ એક પણ બૉલ ફેંકાયા વિના રદ જાહેર કરવામાં આવી હોવાથી શ્રીલંકાને બે પૉઇન્ટ મળ્યા હતા. આમ ટુર્નામેન્ટમાં તેમના કુલ ચાર પૉઇન્ટ થયા હતા. સોમવારે સાઉથ આફ્રિકા-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મૅચ પણ ભારે વરસાદને કારણે રદ જાહેર કરવામાં આવી હતી. કુલ ૩ મૅચ રદ જાહેર થઈ જેમાં બે મૅચમાં એક પણ બૉલ ફેંકાયો ન હતો

શ્રીલંકા-બંગલા દેશ મૅચ : સતત બીજી મૅચ વરસાદને કારણે થઈ વૉશ-આઉટ

બ્રિસ્ટલ : (મિડ-ડે પ્રતિનિધિ) ગઈ કાલે બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં મેઘરાજાએ જોર જાળવી રાખતાં શ્રીલંકા અને બંગલા દેશની મૅચ, અમ્પાયરો દ્વારા એક પણ બૉલ ફેંકાયા વિના રદ જાહેર કરવામાં આવી હતી. શુક્રવારે શ્રીલંકા-પાકિસ્તાનની મૅચ પણ એક પણ બૉલ ફેંકાયા વિના રદ જાહેર કરવામાં આવી હોવાથી શ્રીલંકાને બે પૉઇન્ટ મYયા હતા. આમ ટુર્નામેન્ટમાં તેમના કુલ ચાર પૉઇન્ટ થયા હતા. સોમવારે સાઉથ આફ્રિકા-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મૅચ પણ ભારે વરસાદને કારણે રદ જાહેર કરવામાં આવી હતી. કુલ ૩ મૅચ રદ જાહેર થઈ જેમાં બે મૅચમાં એક પણ બૉલ ફેંકાયો ન હતો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK