Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મહિલા તીરંદાજો જોરદાર પવનને કારણે હારી ગઈ

મહિલા તીરંદાજો જોરદાર પવનને કારણે હારી ગઈ

30 July, 2012 06:08 AM IST |

મહિલા તીરંદાજો જોરદાર પવનને કારણે હારી ગઈ

મહિલા તીરંદાજો જોરદાર પવનને કારણે હારી ગઈ


deepika-outભારતની વર્લ્ડ નંબર વન મહિલા તીરંદાજ દીપિકા કુમારી, લૈશરામ બોમ્બાયલા દેવી અને ચેક્રોવૉલુ સ્વુરો સહિતની ટીમ ગઈ કાલે ઑલિમ્પિક્સની ટીમ-ઇવેન્ટમાં ડેન્માર્ક સામે ૨૧૦-૨૧૧થી હારી ગયા પછી ભારતીય ટીમે કહ્યું હતું કે વારંવાર ફૂંકાતા ત્રાસા પવનને કારણે અમે સારું પર્ફોમ નહોતાં કરી શક્યાં.

હવે દીપિકા કુમારી ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં સારું પર્ફોમ કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. બોમ્બાયલાએ પત્રકારોને કહ્યું હતું કે ‘અમે થોડી કમનસીબ હતી. અમે અમારાથી બનતો બધો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પવનને કારણે અમારા પર્ફોમન્સ પર ખરાબ અસર થઈ હતી. અમે જરાક માટે હારી ગયાં.’


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2012 06:08 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK