Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટ કોહલીના આ પોર્ટ્રેટમાં શું છે ખાસ?

વિરાટ કોહલીના આ પોર્ટ્રેટમાં શું છે ખાસ?

06 January, 2020 04:48 PM IST | Mumbai Desk

વિરાટ કોહલીના આ પોર્ટ્રેટમાં શું છે ખાસ?

વિરાટ કોહલીના આ પોર્ટ્રેટમાં શું છે ખાસ?


ક્રિકેટપ્રેમીઓ પોતાના મનગમતા પ્લેયર માટે નિતનવાં ગતકડાં કરતા હોય છે. એમાં પણ કૅપ્ટન વિરાટ કોહલીની ફૅન ફૉલોઇંગ જબરદસ્ત છે. કોઈક તેના ફેસનું ટૅટૂ શરીરે ચીતરાવે છે તો કોઈક સ્ટેડિયમમાં મળવા આવી પહોંચે છે. 

Rahul



શ્રીલંકા સામેની પહેલી ટી૨૦ મૅચમાં ગુવાહાટીમાં કોહલીનો એક ચાહક તેનું પોર્ટ્રેટ લઈને પહોંચ્યો હતો, જે ખાસ હતું. કેમ કે આ પોર્ટ્રેટ જૂના અને ફેંકી દેવામાં આવેલા મોબાઇલ ફોન અને વાયર દ્વારા બનાવવામાં આવ્યું હતું. રાહુલ નામના ચાહકે આ પોર્ટ્રેટ કોહલીને મળીને ભેટ આપ્યું હતું, જેને બનાવતાં રાહુલને ત્રણ રાત અને ત્રણ દિવસ લાગ્યાં હતાં. કોહલીએ પોતાના પ્રશંસક રાહુલને નારાજ ન કરતાં તેના આ કામને બિરદાવ્યું હતું. આ પ્રસંગનો વિડિયો ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર અપલોડ કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2020 04:48 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK