Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેસ્ટ ઇન્ડીઝની મહિલા ટીમ સપ્ટેમ્બરમાં ટી20 સિરીઝ ઇંગ્લૅન્ડમાં રમશે

વેસ્ટ ઇન્ડીઝની મહિલા ટીમ સપ્ટેમ્બરમાં ટી20 સિરીઝ ઇંગ્લૅન્ડમાં રમશે

27 August, 2020 11:06 PM IST | London
IANS

વેસ્ટ ઇન્ડીઝની મહિલા ટીમ સપ્ટેમ્બરમાં ટી20 સિરીઝ ઇંગ્લૅન્ડમાં રમશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


પુરુષ બાદ હવે ઇંગ્લૅન્ડ વેસ્ટ ઇન્ડીઝની મહિલા ટીમને પણ સપ્ટેમ્બરમાં હૉસ્ટ કરવા જઈ રહ્યું છે. વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લૅન્ડની મહિલાઓ પાંચ મૅચની ટી20 સિરીઝ રમશે. આ મૅચ ૨૧, ૨૩, ૨૬, ૨૮ અને ૩૦ સપ્ટેમ્બરે રમવામાં આવશે. આ માટે તેમને બાયોસિક્યૉર એનવાયર્નમેન્ટમાં રાખવામાં આવશે તેમ જ દરેક મૅચ એક જ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવશે. પુરુષની મૅચને સફળતાપૂર્વક હૉસ્ટ કર્યા બાદ હવે ઇંગ્લૅન્ડ મહિલાઓની મૅચને પણ હૉસ્ટ કરવા માટે તૈયારી કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2020 11:06 PM IST | London | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK