વિન્ડિઝ સામે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ મજબૂત સ્થિતિમાં

Feb 12, 2019, 09:51 IST

ગઈ કાલે ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડે લંચ-બ્રેક સમયે બે વિકેટે ૧૦૮ રન કરીને કુલ ૨૩૧ રનની લીડ મેળવી લીધી હતી જેમાં જો ડેનલીએ શાનદાર ૬૯ રન બનાવ્યા હતા.

વિન્ડિઝ સામે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ મજબૂત સ્થિતિમાં
ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં

ગઈ કાલે ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડે લંચ-બ્રેક સમયે બે વિકેટે ૧૦૮ રન કરીને કુલ ૨૩૧ રનની લીડ મેળવી લીધી હતી જેમાં જો ડેનલીએ શાનદાર ૬૯ રન બનાવ્યા હતા. એ પહેલાં માર્ક વુડ અને મોઇન અલીની વેધક બોલિંગને કારણે ઇંગ્લૅન્ડે ડૅરેન સૅમી ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે ૧૪૨ રનની લીડ મેળવી હતી. ઇંગ્લૅન્ડ ગઈ કાલે પહેલી ઇનિંગ્સમાં ૨૭૭ રનમાં ઑલઆઉટ થયું હતું. ત્યાર બાદ ઇંગ્લૅન્ડના બોલરોએ વેસ્ટ ઇન્ડીઝને માત્ર ૧૫૪ રનમાં જ ઑલઆઉટ કરી દીધું હતું તેમ જ પહેલી ઇનિંગ્સના આધારે ૧૨૩ રનની લીડ મેળવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK