વિજેતાનું ખભે બેસાડીને સ્વાગત

Published: 8th October, 2014 05:56 IST

મૅન્ગલોર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર એશિયન ગેમ્સની ઍથ્લેટિક્સની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી એમ. આર. પોવમ્માનું સ્વાગત કરવામાં આવ્યું હતું (ઉપર) અને ગોલ્ડ જીતનારી કબડ્ડી ટીમનો ખેલાડી નવનીત ગૌતમ જયપુર પહોંચ્યો ત્યારે તેને આવકારવા માટે ઘણા પ્રશંસકો હાજર રહ્યા હતા.





ધોનીએ કર્યું હૉકીના હીરોનું સમ્માન

કોચીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ગઈ કાલે કેરળ ક્રિકેટ અસોસિએશન દ્વારા એશિયન ગેમ્સની હૉકીની ફાઇનલના હીરો પી. આર. શ્રીજેશનું ક્રિકેટ ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના હસ્તે ટ્રોફી આપીને સમ્માન કરવામાં આવ્યું હતું. વચ્ચે અસોસિએશનના પ્રમુખ મૅથ્યુ છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK