Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોરોના વાઇરસની સામે આપણે સ્ટ્રૉન્ગ રહીને ફાઇટ કરીએ : કોહલી

કોરોના વાઇરસની સામે આપણે સ્ટ્રૉન્ગ રહીને ફાઇટ કરીએ : કોહલી

15 March, 2020 03:12 PM IST | Mumbai Desk

કોરોના વાઇરસની સામે આપણે સ્ટ્રૉન્ગ રહીને ફાઇટ કરીએ : કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલી


વિરાટ કોહલીનું કહેવું છે કે આપણે સ્ટ્રૉન્ગ રહીને કોરોના વાઇરસ સામે ફાઇટ કરી શકીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા કોરોના વાઇરસને વિશ્વવ્યાપી જાહેર કરવામાં આવ્યો છે. આ વિશે કોહલીએ ટ્વીટ કર્યું હતું કે ‘આપણે સ્ટ્રૉન્ગ રહી કોરોના વાઇરસ સામે તમામ સાવચેતી રાખી એની સામે ફાઇટ કરી શકીએ છીએ. સારવાર કરતાં સાવચેતી રાખવી વધુ સારી છે. દરેક વ્યક્તિએ પોતાની કાળજી પોતે રાખવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2020 03:12 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK