પ્રથમ બન્ને ટેસ્ટમાં નબળા પ્રદર્શન બાદ સ્ટીવ સ્મિથે ગઈ કાલે આક્રમક મૂડમાં મેદાનમાં ઉતયોર઼્ હતો અને પાંચ આકર્ષક બાઉન્ડરી સાથે અણનમ ૩૧ રન બનાવ્યા હતાં. મૅચ બાદ સ્મિથે કહ્યું હતું કે ‘ વાસ્તવમાં હું અશ્વિન પર પ્રેશર બનાવવા માગતો હતો જે આ સિરીઝમાં અત્યાર સુધી હું નથી કરી શક્યો. હું માત્ર મારી પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. થોડો સંઘર્ષ કરી રહ્યો હોવાથી હું શરૂઆતમાં સારી પોઝિશનમાં આવવા પ્રયાસ કરી રહ્યો હતો. શરૂઆતમાં હું કેટલીક બાઉન્ડ્રી ફટકારી શક્યો એ ઘણી સારી વાત હતી. માર્નસ પણ ઘણું સારું રમી રહ્યો છે અને આશા કરીએ છીએ કે આવતીકાલે અમે બન્ને સારી ઇનિગ્સ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં લઈ જઈ શકીએ.
ઇંગ્લૅન્ડ સિરીઝની પહેલી બે ટેસ્ટ મૅચ માટે જાહેર થઈ ટીમ ઇન્ડિયા
20th January, 2021 10:35 ISTવર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ઇન્ડિયા ફરી નંબર-વન
20th January, 2021 10:34 ISTમહત્ત્વની ક્ષણોમાં ભારતે સારું પર્ફોર્મ કર્યું, ઑસ્ટ્રેલિયા ચૂકી ગયું: ટિમ પેઇન
20th January, 2021 10:32 ISTદરેક પ્લેયરને પોતાનું યોગદાન આપતા જોઈને ઘણું સારું લાગ્યું: રહાણે
20th January, 2021 10:30 IST