Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વન-ડે બૅટ્સમેનોની રૅન્કિંગ્સમાં વિરાટ કોહલી ફેંકાયો ત્રીજા નંબર પર

વન-ડે બૅટ્સમેનોની રૅન્કિંગ્સમાં વિરાટ કોહલી ફેંકાયો ત્રીજા નંબર પર

29 October, 2014 05:49 AM IST |

વન-ડે બૅટ્સમેનોની રૅન્કિંગ્સમાં વિરાટ કોહલી ફેંકાયો ત્રીજા નંબર પર

વન-ડે બૅટ્સમેનોની રૅન્કિંગ્સમાં વિરાટ કોહલી ફેંકાયો ત્રીજા નંબર પર



virat kohli




સાઉથ આફ્રિકાના બૅટ્સમૅન હાશિમ અમલાને ૧ સ્થાનનો ફાયદો થયો છે, જેને કારણે તે નંબર ટૂ બૅટ્સમૅન બન્યો છે. જોકે શ્રીલંકા સામે બીજી નવેમ્બરથી શરૂ થતી વન-ડે સિરીઝમાં સારું પ્રદર્શન કરીને રૅન્કિંગ્સમાં સુધારો કરવાની તક વિરાટ કોહલી પાસે છે. સાઉથ આફ્રિકાના કૅપ્ટન એબી ડિવિલિયર્સ પ્રથમ ક્રમાંક પર છે તો ટીમ ઇન્ડિયાના કૅપ્ટન ધોનીએ પોતાનો છઠ્ઠો ક્રમાંક જાળવી રાખ્યો છે. શિખર ધવન પણ આઠમા ક્રમાંક પરથી નવમા ક્રમાંક પર પહોંચ્યો છે.

બોલરોની રૅન્કિંગ્સમાં રવીન્દ્ર જાડેજા તથા ભુવનેશ્વર કુમાર અનુક્રમે છઠ્ઠા તથા સાતમાં ક્રમાંક પર છે. પાકિસ્તાનનો ઑફ સ્પિનર સઈદ અજમલ રૅન્કિંગ્સમાં પ્રથમ ક્રમાંક પર છે.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2014 05:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK