ટીમ ઇન્ડિયાની જે પ્રમાણે ગઈ કાલે જો રૂટે ધુલાઈ કરી હતી એને જોતાં વિરાટ કોહલી અને રોહિત શર્માના મૅચ દરમ્યાનના કેટલાક હાવભાવના ફોટો એડિટ કરીને લોકોએ તેમને જબરદસ્ત ટ્રોલ કર્યા હતા. એક ટ્રોલરે તો આ બન્ને અનુભવી પ્લેયર્સને મુંબઈની લોકલ ટ્રેનના દરવાજા પર બહાર લટકીને પ્રવાસ કરતા બતાવી દીધા હતા, જે સોશ્યલ મીડિયા વાઇરલ થયા હતા.
ઇંગ્લૅન્ડ 205માં ઑલઆઉટ, ઇન્ડિયા એક વિકેટે 24 રન, અક્ષર-અશ્વિન ફરી ભારે પડ્યા
5th March, 2021 10:47 ISTપાકિસ્તાન સુપર લીગ પોસ્ટપોન, કોરોનાગ્રસ્તોની સંખ્યા 7 થતાં પીસીબીનો નિર્ણય
5th March, 2021 10:47 ISTહૅટ-ટ્રિક લેનાર ધનંજયની ઓવરમાં પોલાર્ડે ફટકારી 6 બૉલમાં 6 સિક્સર
5th March, 2021 10:47 ISTબે-અઢી કલાકની મહેનત પર પાણી ફરી વળતાં નરાજ થયો બેન સ્ટોક્સ
5th March, 2021 10:47 IST