Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આવતી કાલે વસઈ-વિરાર મૅરથૉનમાં દોડશે કૉમનવેલ્થ અને એશિયન ગેમ્સની સ્ટાર રનર્સ

આવતી કાલે વસઈ-વિરાર મૅરથૉનમાં દોડશે કૉમનવેલ્થ અને એશિયન ગેમ્સની સ્ટાર રનર્સ

13 October, 2012 06:34 AM IST |

આવતી કાલે વસઈ-વિરાર મૅરથૉનમાં દોડશે કૉમનવેલ્થ અને એશિયન ગેમ્સની સ્ટાર રનર્સ

આવતી કાલે વસઈ-વિરાર મૅરથૉનમાં દોડશે કૉમનવેલ્થ અને એશિયન ગેમ્સની સ્ટાર રનર્સ







કવિતા કૉમનવેલ્થમાં ૧૦,૦૦૦ મીટરમાં કાંસ્યચંદ્રક જીતી હતી, જ્યારે સુધાએ એશિયન ગેમ્સમાં સ્ટીપલચેઝ (અનેક અંતરાયો પાર કરીને પૂરી કરવામાં આવતી રેસ)માં સુવર્ણચંદ્રક હાંસલ કર્યો હતો.

મહિલાઓ ઉપરાંત પુરુષોની મૅરથૉનમાં પણ દેશના ટોચના દોડવીરો ભાગ લેશે.

પુરુષોના વર્ગમાં ફુલ મૅરથૉન તેમ જ હાફ મૅરથૉન બન્ને યોજાશે. ફુલ મૅરથૉન વિરારની વિવા કૉલેજથી અને હાફ મૅરથૉન વસઈ ફૉર્ટથી શરૂ થશે.

કોને કેટલું રોકડ ઇનામ?


પુરુષોમાં ફુલ મૅરથૉન જીતનાર દોડવીરને બે લાખ રૂપિયા તથા હાફ મૅરથૉન જીતનારને એક લાખ રૂપિયાનું ઇનામ મળશે. મહિલાઓની હાફ મૅરથૉન જીતનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2012 06:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK