Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વાગડવાસીઓની T20ના બીજા રાઉન્ડમાં આવિષ્કાર-અંધેરીનો સતત બીજો વિજય

વાગડવાસીઓની T20ના બીજા રાઉન્ડમાં આવિષ્કાર-અંધેરીનો સતત બીજો વિજય

12 December, 2012 06:32 AM IST |

વાગડવાસીઓની T20ના બીજા રાઉન્ડમાં આવિષ્કાર-અંધેરીનો સતત બીજો વિજય

વાગડવાસીઓની T20ના બીજા રાઉન્ડમાં આવિષ્કાર-અંધેરીનો સતત બીજો વિજય




સાંતાક્રુઝ (ઈસ્ટ)ના ઇન્ડિયન ઍરલાઇન્સ ગ્રાઉન્ડમાં રમાતી આ ટુર્નામેન્ટના બીજા મુકાબલામાં ચેઇન ગ્રુપ-થાણેની જીતમાં મૅન ઑફ ધ મૅચ ચિરાગ નિસર ઉપરાંત બોલરો ભાવિન ગિંદરા (૪-૧-૧૩-૨) તથા નિકેત શાહ (૩-૦-૧૩-૨) તેમ જ બૅટ્સમૅન રજત સત્રા (૩૪ રન, ૨૮ બૉલ, એક સિક્સર, બે ફોર)નો પણ મોટો ફાળો હતો.





કઈ ટીમ કેવી રીતે જીતી?

ચર્ની રોડ સી. સી. (૨૦ ઓવરમાં ૧૦૧/૮) સામે આવિષ્કાર-અંધેરી (૧૩.૫ ઓવરમાં ૧૦૨/૩)નો ૭ વિકેટે વિજય.



મૅન ઑફ ધ મૅચ : આવિષ્કાર-અંધેરીનો ધર્મેશ છેડા (બે સ્ટમ્પ્ડ-આઉટ અને ૩૧ બૉલમાં પાંચ ફોર સાથે ૩૬ રન)

સ્વસ્તિક સી. સી.-કાલિના (૨૦ ઓવરમાં ૮૫/૯) સામે ચેઇન ગ્રુપ-થાણે (૧૫ ઓવરમાં ૮૯/૨)ની ૮ વિકેટે જીત.

મૅન ઑફ ધ મૅચ : ચેઇન ગ્રુપ-થાણેનો ચિરાગ નિસર (૧ વિકેટ, ૧ રનઆઉટ અને ૩૭ બૉલમાં ત્રણ ફોર સાથે ૨૯ રન)
Whatsapp-channel Whatsapp-channel

12 December, 2012 06:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK