Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL ૨૦૧૫ માટે મુંબઈ ઇન્ડિયન્સે ઉન્મુક્ત ચંદ અને આર. વિનયકુમારને ખરીદ્યા

IPL ૨૦૧૫ માટે મુંબઈ ઇન્ડિયન્સે ઉન્મુક્ત ચંદ અને આર. વિનયકુમારને ખરીદ્યા

05 November, 2014 06:10 AM IST |

IPL ૨૦૧૫ માટે મુંબઈ ઇન્ડિયન્સે ઉન્મુક્ત ચંદ અને આર. વિનયકુમારને ખરીદ્યા

 IPL ૨૦૧૫ માટે મુંબઈ ઇન્ડિયન્સે ઉન્મુક્ત ચંદ અને આર. વિનયકુમારને ખરીદ્યા



IPL ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧૫ની પહેલી ટ્રેડિંગ વિન્ડો ખૂલી એમાં મુંબઈ ઇન્ડિયન્સે IPL ૨૦૧૪ના તેના બે ખેલાડી માઇક હસી અને પ્રવીણકુમારને છૂટા કરીને તેમના સ્થાને આ બે ખેલાડીને લીધા હતા. હવે આ બે ખેલાડી IPL ૨૦૧૫ના પ્લેયર્સ ઑક્શનમાં દાખલ થશે. ભારતીય ક્રિકેટ બોર્ડની પ્રેસ-રિલીઝ પ્રમાણે ખેલાડીઓના ઑક્શનની પહેલી વિન્ડો ૧૨ ડિસેમ્બરે બંધ થશે.

આ સાથે જ IPLની ગવર્નિંગ બૉડીએ IPL ૨૦૧૫ની ટુર્નામેન્ટની તારીખો જાહેર કરી છે એ પ્રમાણે આગામી વર્ષે આઠ એપ્રિલથી ૨૪ મે સુધી આ ટુર્નામેન્ટ રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2014 06:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK