Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મેસીના રેકોર્ડબ્રેક ૬૪૪ ગોલનું અનોખુ સૅલિબ્રેશન

મેસીના રેકોર્ડબ્રેક ૬૪૪ ગોલનું અનોખુ સૅલિબ્રેશન

26 December, 2020 08:27 AM IST | Argentina
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેસીના રેકોર્ડબ્રેક ૬૪૪ ગોલનું અનોખુ સૅલિબ્રેશન

મેસીના રેકોર્ડબ્રેક ૬૪૪ ગોલનું અનોખુ સૅલિબ્રેશન


આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફુટબોલર લિઓનેલ મેસીએ મંગળવારે ક્લબ બાર્સેલોના વતી રિયલ વૅલાડોલિડ સામે ગોલ ફટકારીને તેના ગોલનો આંકડો ૬૪૪ પર પહોંચાડી દીધો હતો અને પેલેને પાછળ રાખીને નવો રેકૉર્ડ રચી દીધો હતો. આ સાથે મેસી એક જ ક્બલ વતી સૌથી વધુ ગોલકરનાર ખેલાડી બની ગયો હતો. મેસીના કારનામાને સેલિબ્રેટ કરવા એક બ્રિયર કંપની સ્પેશ્યલ ૬૪૪ બોટલ તૈયાર કરી હતી અને દરેક બોટલ પર મેસીના ફોટા સાથે ગોલ નંબર લખ્યો હતો. એ નંબરનો ગોલ જે ગોલકિપર સામે ફટકાર્યો હતો એ ગોલકિપરને એ બોટલ ગિફ્ટમાં મોકલાવી હતી. બિયર કંપનીએ સ્પેશ્યલ બોટલનો તથા દરેક ગોલકિપર પણ તેને મળેલી બોટલ સાથેનો ફોટો સોશ્યલ મિડિયામાં શૅર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2020 08:27 AM IST | Argentina | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK