Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ચેસમાં નિહાલ સરિન, રક્ષીતા રવિ અને ડી ગુકેશે જીત્યો ગોલ્ડ મેડલ

ચેસમાં નિહાલ સરિન, રક્ષીતા રવિ અને ડી ગુકેશે જીત્યો ગોલ્ડ મેડલ

24 December, 2020 03:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેસમાં નિહાલ સરિન, રક્ષીતા રવિ અને ડી ગુકેશે જીત્યો ગોલ્ડ મેડલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મંગળવારનો દિવસ ભારતીય ચેસ માટે યાદગાર બની રહ્યો હતો. ઑનલાઇન વર્લ્ડ યુથ એન્ડ કૅડેટ રૅપિડ ચૅમ્પિયનશિપમાં ભારતે ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ટેલન્ટેડ નિહાલ સરિને અર્મેનિયન ગ્રૅન્ડ માસ્ટર શાંત સર્ગ્યાનને ૧.૫.-૦.૭થી અન્ડર-૧૮ની ફાઇનલમાં માત આપી હતી. જ્યારે રક્ષીતા રવિએ એ જ માર્જિનથી અન્ડર-૧૬ ગર્લ્સની ફાઇનલમાં જીત મેળવી હતી. ડી ગુકેશે અન્ડર-૧૪ કૅટેગરીની ફાઇનલમાં જીત મેળવીને ભારતને ત્રીજો ગોલ્ડ અપાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2020 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK