ટ્રેઇનિંગ કે ટૉર્ચર?

Published: 3rd August, 2012 05:57 IST

ચીનમાં પાંચથી છ વર્ષનાં બાળકો અને બાળકીઓને ભવિષ્યના ચૅમ્પિયન ઑલિમ્પિયનો બનવા માટેની તાલીમ દરમ્યાન આ રીતે લાંબા સમય સુધી લટકતા રહેવાની ફરજ પાડવામાં આવે છે.

china-torcheringથોડા દિવસ પહેલાં ચીનના નૅનિંગ નામના જિમ્નેશ્યમમાં જિમ્નેસ્ટિક્સની ટ્રેઇનિંગના સેશન દરમ્યાન ટ્રેઇનર એક બાળકીના બન્ને પગ પર ઘણી વાર સુધી ઊભો રહ્યો હતો. ચીન વર્ષોથી ઑલિમ્પિક્સ અને બીજી સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં મેડલો સાથે મેદાન મારી જતું હોવા પાછળનું રહસ્ય એ છે કે એને ત્યાં ઍથ્લીટોને નાનપણથી ક્રૂર તાલીમ આપવામાં આવી હોય છે. તસવીર સૌજન્ય : ‘ડેઇલી મેઇલ’

 

china-torchering1

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK