Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મગજમાં હવે કોઈ ભૂતપ્રેતના વિચાર નથી આવતા : મૅક્સવેલ

મગજમાં હવે કોઈ ભૂતપ્રેતના વિચાર નથી આવતા : મૅક્સવેલ

12 January, 2020 01:59 PM IST | Mumbai Desk

મગજમાં હવે કોઈ ભૂતપ્રેતના વિચાર નથી આવતા : મૅક્સવેલ

મગજમાં હવે કોઈ ભૂતપ્રેતના વિચાર નથી આવતા : મૅક્સવેલ


 માનસિક બીમારીને કારણે ક્રિકેટમાંથી બ્રેક લેનારા ગ્લેન મૅક્સવેલે બિગ બૅશ લીગમાં જબરદસ્ત બૅટિંગ કરીને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. ક્રિકેટમાં ફરી એક વાર ધમાકેદાર ઇનિંગ રમી મૅક્સવેલે કહ્યું કે ‘એક મિડલ ઑર્ડર બૅટ્સમૅન તરીકે તમે ઘણી ભૂલો કરો છો અને ટીમના સ્કોરમાં વધારો ન કરી આપતાં આલોચનાના શિકાર બનો છો. મેં મારામાં કેટલાક સુધારા કરી મારો એરિયા નક્કી કર્યો છે અને હવે હું પહેલાં કરતાં થોડો શાંત થયો છું. ખરું કહું તો હવે મને ભૂતપ્રેતના વિચાર નથી આવતા. મેં મારી હેલ્થ પર ખૂબ ધ્યાન આપ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2020 01:59 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK