ઑસ્ટ્રેલિયા સામે બે અને સાઉથ આફ્રિકા સામે એક પરાજય : ઇંગ્લૅન્ડ સામે આવતી કાલે બૅટિંગ પિચ પર પ્રથમ વન-ડે : સિનિયર પ્લેયરોની ગેરહાજરી
અહીં ઉપ્પલના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમની બૅટિંગ વિકેટ પર ભારત આગલી ત્રણેય વન-ડે હાર્યું છે. બે પરાજય ઑસ્ટ્રેલિયા સામે અને એક સાઉથ આફ્રિકા સામે થયો હતો.
ઇંગ્લૅન્ડના 112 રનના જવાબમાં ભારતના ત્રણ વિકેટે 99 રન
25th February, 2021 10:44 ISTઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષર પટેલ-પાવર
25th February, 2021 10:44 ISTઆજથી શરૂ થતી મોટેરા ટેસ્ટમાં કસોટી થઈ જશે કે પિન્ક કિતના પિન્ક હૈ?
24th February, 2021 11:33 ISTલૉર્ડ્સની ટિકિટ માટે મોટેરામાં ટેસ્ટ
24th February, 2021 11:33 IST