T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના ત્રણ પ્લેયરોને રોકડ ઇનામ

Published: 15th December, 2012 10:15 IST

બૅન્ગલોર : ગુરુવારે બૅન્ગલોરમાં પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને જોઈ ન શક્તા પ્લેયરોનો પ્રથમ T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના કર્ણાટકના ત્રણ ખેલાડીઓને કર્ણાટક સરકારે એક-એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની ગઈ કાલે જાહેરાત કરી હતી.


ભારતીય ટીમમાં કેટલાક પ્લેયરો ૧૦૦ ટકા દૃષ્ટિહીન હતા, જ્યારે કેટલાક ખેલાડીઓ આંશિક રીતે નહોતા જોઈ શક્તા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK