સિડની સિક્સર્સ ચૅમ્પિયન

Published: 29th October, 2012 03:11 IST

ગઈ કાલે ચૅમ્પિયન્સ લીગની ફાઇનલમાં સિડની સિક્સર્સને વિજય અપાવ્યા પછી કૅપ્ટન હૅડિનને ઊંચકી લેતો સાથીઓપનર લમ્બ.

લમ્બે અણનમ ૮૨ રન અને હૅડિને અણનમ ૩૭ રન બનાવ્યા હતા. સિડનીએ લાયન્સને ૧૨૧ રને આઉટ કર્યા પછી ૧૦ વિકેટે જીત મેળવી હતી.

તસવીર : એએફપી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK