Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બાયોપિક માટે પોતાની લાઇફ એટલી ઇન્ટરેસ્ટિંગ નથી લાગતી સુનીલ ગાવસકરને

બાયોપિક માટે પોતાની લાઇફ એટલી ઇન્ટરેસ્ટિંગ નથી લાગતી સુનીલ ગાવસકરને

17 March, 2019 11:37 AM IST |

બાયોપિક માટે પોતાની લાઇફ એટલી ઇન્ટરેસ્ટિંગ નથી લાગતી સુનીલ ગાવસકરને

પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર

પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર


સુનીલ ગાવસકરનું કહેવું છે કે બાયોપિક બનાવવા માટે તેમની લાઇફ એટલી ઇન્ટરેસ્ટિંગ નથી. બૉલીવુડમાં બાયોપિક ખૂબ જ સફળ રહી છે અને એથી જ નવી-નવી બાયોપિક બનાવવામાં આવી રહી છે. હાલમાં ૧૯૮૩ના વર્લ્ડ કપ પરથી બનતી રણવીર સિંહની ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે. બાયોપિક વિશે પૂછતાં ભૂતપૂવ ઇન્ડિયન ક્રિકેટર સુનીલ ગાવસકરે કહ્યું હતું કે શ્નમારી બાયોપિકમાં મને કોઈ રસ નથી. મારી એકદમ રેગ્યુલર અને નૉર્મલ રૂટીન લાઇફ છે. એક દર્શક તરીકે પણ મારે મારી લાઇફને સ્ક્રીન પર નથી જોવી તો પછી દર્શકો શું કામ એ જોવા માગે? આ માટે મને ઘણી વાર ઑફર કરવામાં આવી છે, પરંતુ મને લાગે છે કે બાયોપિક માટે મારી લાઇફ એટલી ઇન્ટરેસ્ટિંગ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2019 11:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK