વર્ષ ૨૦૨૦નું સ્વાગત હાર્દિક પંડ્યાw દુબઈમાં ઍક્ટ્રેસ નતાશા સ્ટાન્કોવિચને કિસ કરતો ફોટો પોસ્ટ કરીને સગાઈની જાહેરાત કરી હતી. હવે એ જ પ્રમાણે ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડ સ્ટુઅર્ટ બ્રૉડે ૨૦૨૧નું સ્વાગત તેની ગર્લફ્રેન્ડ મૉડલ-સિંગર મોલી કિંગને કિસ કરતો ફોટો પોસ્ટ કરીને સગાઈની જાહેરાત કરીને કરી હતી. બ્રૉડે ફોટો સાથે લખ્યું હતું કે ૨૦૨૧ની શરૂઆત કરવાની સૌથી શ્રેષ્ઠ સ્ટાઇલ. જ્યારે મોલીએે જવાબમાં લખ્યું હતું કે ‘એક હજાર વાર હા. મને હજી પણ વિશ્વાસ નથી બેસતો. નવા વર્ષની સૌથી જાદુઈ શરૂઆત.’
બ્રૉડ અને મોલીની મુલાકાત ૨૦૧૮માં થઈ હતી અને થોડા સમયતાં જ બન્ને અલગ થઈ ગયાં હતાં, પણ પાછાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એકબીજાની નજીક આવી ગયાં હતાં.
પાકિસ્તાન સામેની 3 મૅચોની T૨૦ સિરીઝમાં SAનું સુકાનપદ સંભાળશે ક્લાસેન
21st January, 2021 16:53 ISTસતર્ક રહો, અસલી ટીમ કુછ હપ્તો મેં આ રહી હૈ
21st January, 2021 16:48 ISTરાજસ્થાને સ્મિથને કર્યો રિલીઝ, સૅમસન હશે નવો કૅપ્ટન
21st January, 2021 16:45 ISTક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ સિરીઝ સફળ બનાવવા આપી ભારતને વધામણી
21st January, 2021 16:35 IST