Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટફ સમયમાં સારી ઇનિંગ રમવાનો મને ગર્વ છે : સ્મિથ

ટફ સમયમાં સારી ઇનિંગ રમવાનો મને ગર્વ છે : સ્મિથ

09 September, 2019 09:22 AM IST | મેન્ચેસ્ટર

ટફ સમયમાં સારી ઇનિંગ રમવાનો મને ગર્વ છે : સ્મિથ

સ્ટિવ સ્મિથ

સ્ટિવ સ્મિથ


ઑસ્ટ્રેલિયાના ઇન-ફૉર્મ બૅટ્સમૅન સ્ટીવન સ્મિથને ગર્વ છે કે તેણે ૯૨ બૉલમાં ૮૨ રન ત્યારે બનાવ્યા જ્યારે ટીમને સખત જરૂર હતી. ઑસ્ટ્રેલિયાએ ૧૯૬ રનની લીડ લીધા પછી સેકન્ડ ઇનિંગ્સમાં ૪૪ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ સ્મિથે મૅથ્યુ વેડ સાથે ૧૦૫ રનની કીમતી પાર્ટનરશિપ કરી હતી.

સ્મિથે ચોથા દિવસની રમત પછી રિપોર્ટરોને કહ્યું હતું કે ‘ટીમ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે અનુભવી પ્લેયરો ઘણા કામ આવે છે. હવે મેં ઘણું ક્રિકેટ રમી લીધું છે એથી મને ટફ સિચુએશનમાં ટીમને હૅન્ડલ કરવાની મજા આવે છે. ઇંગ્લૅન્ડના બોલરો સારી લેન્ગ્થ પર બોલિંગ કરી રહ્યા હતા ત્યારે મારા પહેલા ૨૦-૩૦ રન ઘણા કીમતી હતા. પૅટ કમિન્સે રોરી બર્ન્સ અને જો રૂટને સતત બે બૉલમાં આઉટ કરીને શાનદાર શરૂઆત કરાવી હતી.’



આ પણ વાંચોઃ ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2019 09:22 AM IST | મેન્ચેસ્ટર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK