શ્રીલંકા આજકાલ સાઉથ આફ્રિકા ટૂર પર છે અને પહેલી ટેસ્ટ રમાઈ ગઈ છે. બીજી ટેસ્ટ ત્રીજી જાન્યુઆરીએ શરૂ થવાની છે. જોકે સાઉથ આફ્રિકામાં કોરોના કેર વધતાં દેશમાં ત્રીજા લેવલના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સરકારે વધુ સખત લૉકડાઉનની જાહેરાત કરતાં સ્પષ્ટતા કરી હતી કે હાલમાં ચાલી રહેલી શ્રીલંકા સામેની સિરીઝને આને લીધે અસર નહીં થાય અને શૅડ્યુલ પ્રમાણે જ બધી મૅચો રમાશે.
ગાંગુલી અને શાહના કાર્યકાળને વધારવા ૧૬ ફેબ્રુઆરીએ SC કરશે નિર્ણય
21st January, 2021 16:27 ISTકોઈ પણ મુસીબત તેમને અટકાવી શકે એમ નથી
21st January, 2021 16:02 ISTપંત બન્યો નંબર-વન વિકેટકીપર-બૅટ્સમૅન
21st January, 2021 15:19 ISTઑસ્ટ્રેલિયા સામે શાનદાર જીત બાદ કેપ્ટન અજિંક્ય રહાણેનું ભારતમાં ભવ્ય સ્વાગત
21st January, 2021 14:45 IST