Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે હૉસ્પિટલમાંથી ગાગુલીને અપાશે રજા

આજે હૉસ્પિટલમાંથી ગાગુલીને અપાશે રજા

07 January, 2021 12:59 PM IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે હૉસ્પિટલમાંથી ગાગુલીને અપાશે રજા

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી


હળવા હાર્ટ-અટૅક બાદ શનિવારે હૉસ્પિટલમાં દાખલ થયેલા ભૂતપૂર્વ કૅપ્ટન અને હાલમાં ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીને આજે હૉસ્પિટલમાંથી રજા અપાશે. પહેલાં ગઈ કાલે જ રજા અપાવાની હતી, પણ મેડિકલ ટીમે વધુ એક દિવસ હૉસ્પિટલમાં રાખવાનો નિર્ણય લીધો હતો. ઘરે પણ મેડિકલ ટીમ ગાંગુલીની નિરંતર વિઝિટ કર્યા કરશે.


Whatsapp-channel Whatsapp-channel

07 January, 2021 12:59 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK