Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મારી બાયોપિકમાં હૃતિક રોશનને જોવા માગું છું : સૌરવ ગાંગુલી

મારી બાયોપિકમાં હૃતિક રોશનને જોવા માગું છું : સૌરવ ગાંગુલી

03 December, 2019 02:04 PM IST | Mumbai

મારી બાયોપિકમાં હૃતિક રોશનને જોવા માગું છું : સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી


ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન અને અત્યારના ઇન્ડિયન ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીની ઇચ્છા છે કે તેની બાયોપિકમાં હૃતિક રોશન કામ કરે.

hrithik



હૃતિકનું નામ ટોચના સ્ટારમાં કરવામાં આવે છે તેમ જ ‘સુપર ૩૦’ દ્વારા તેણે જણાવી દીધું છે કે તે અતિથી અતિસામાન્ય વ્યક્તિની બાયોપિકમાં પણ જાન લાવી દે છે. તેણે પટનાના ગણિતશાસ્ત્રી આનંદકુમારની બાયોપિક ‘સુપર ૩૦’માં ખૂબ ઉમદા કામ કર્યું હતું. આ ફિલ્મ માટે તેણે ઘણું વજન ઘટાડ્યું હતું. એક સમય હતો જ્યારે લોકો કહેતા કે આ પાત્ર માટે હૃતિક બંધબેસતો નથી, પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ તમામની બોલતી બંધ થઈ ગઈ હતી. ગાંગુલીએ હાલમાં એક ટૉક-શોમાં
હાજરી આપી હતી. આ શોમાં તેની બાયોપિકમાં તે કોને જોવા માગશે એવો સવાલ પૂછવામાં આવ્યો હતો. આ વિશે જવાબ આપતાં ગાંગુલીએ કહ્યું હતું કે ‘હું હૃતિક રોશનને જોવા માગીશ. હું તેને ખૂબ પસંદ કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2019 02:04 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK