Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધવનના શૉટથી તૂટ્યું લૅપટૉપ

ધવનના શૉટથી તૂટ્યું લૅપટૉપ

17 April, 2017 04:13 AM IST |

ધવનના શૉટથી તૂટ્યું લૅપટૉપ

ધવનના શૉટથી તૂટ્યું લૅપટૉપ


dhawan






દમદાર શૉટ : લૅપટૉપની સ્ક્રીન તૂટવાને કારણે નારાજ વીવીએસ લક્ષ્મણ અને મૅચ દરમ્યાન શૉટ ફટકારતો શિખર ધવન.


શનિવારે હૈદરાબાદના બૅટ્સમૅન શિખર ધવને કલકત્તાના બોલર ટ્રેન્ટ બૉલ્ટની બોલિંગમાં ત્રીજી ઓવરમાં એક શૉટ ફટકાયોર્ હતો, જે ફસ્ર્ટ સ્લિપમાં ઊભેલા સૂર્યકુમારના માથા પરથી હૈદરાબાદની ટીમના ડગઆઉટ તરફ ગયો હતો. બૉલની ઝડપને જોતાં સપોર્ટ-સ્ટાફ પોતાની ખુરશી પરથી ઊઠ્યો હતો. જોકે લૅપટૉપ ત્યાં જ હતું, જેની સ્ક્રીન તૂટી ગઈ હતી. આ લૅપટૉપ એક ઍનૅલિસ્ટનું હતું. ટીમનો મેન્ટર લક્ષ્મણ ઍનૅલિસ્ટ શ્રીનિવાસ પર ગુસ્સે થયો હતો. તેણે ઇશારામાં એવી સલાહ આપી કે ભાગવાને બદલે બૉલ લૅપટૉપ પર ન લાગે એનું ધ્યાન રાખવું જોઈતું હતું.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2017 04:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK