ઇન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રાજસ્થાન રૉયલ્સની કપ્તાની મેળવનાર વિકેટકીપર સંજુ સૅમસન પાસેથી વિજય હઝારે ટુર્નામેન્ટમાં કેરલાની ટીમની કપ્તાની લઈને સચિન બેબીને સોંપવામાં આવી, જેને લીધે કૉન્ગ્રેસના સિનિયર લીડર અને તિરુવનંતપુરમની લોકસભાના સાંસદ શશી થરૂર ગુસ્સે ભરાયા હતા. ટ્વીટ કરતાં કહ્યું કે ‘સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યા છતાં સંજુ સૅમસનને કપ્તાનપદેથી હટાવાતાં મને નવાઈ લાગી છે. ટીમના બે શાનદાર બોલર્સ આસિફ અને બિસીલ થમ્પીને ટીમમાં જગ્યા નથી મળી. રોહન પ્રેમ જેવો ખેલાડી પણ ટીમમાં સામેલ નથી. આવો નિર્ણય ખરેખર વિનાશકારી છે.’
ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ પછી પેટરનિટી લીવ પર જશે કૅપ્ટન વિરાટ કોહલી, ટીમમાં થશે આ ફેરફાર
9th November, 2020 20:30 ISTIPL 2020: રાજસ્થાન રૉયલ્સ સાત વિકેટે જીતી
30th October, 2020 23:02 ISTIPL 2020: સ્ટોક્સ અને સેમસનની 152 રનની પાર્ટનરશીપ
25th October, 2020 23:04 ISTIPL 2020: હોલ્ડરની બોલીંગ અને પાંડેની બેટિંગના ટેકે SRH જીતી
22nd October, 2020 22:56 IST