Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મુંબઈ મૅરથૉન ૨૦૨૦ની ઇન્ટરનૅશનલ ઇવેન્ટની ઍમ્બૅસૅડર હશે શેનોન મિલર

મુંબઈ મૅરથૉન ૨૦૨૦ની ઇન્ટરનૅશનલ ઇવેન્ટની ઍમ્બૅસૅડર હશે શેનોન મિલર

03 January, 2020 04:39 PM IST | Mumbai Desk

મુંબઈ મૅરથૉન ૨૦૨૦ની ઇન્ટરનૅશનલ ઇવેન્ટની ઍમ્બૅસૅડર હશે શેનોન મિલર

મુંબઈ મૅરથૉન ૨૦૨૦ની ઇન્ટરનૅશનલ ઇવેન્ટની ઍમ્બૅસૅડર હશે શેનોન મિલર


સાત વાર ઑલિમ્પિકમાં મેડલ મેળવનાર અને નવ વાર વર્લ્ડ ચૅમ્પિયન જિમ્નૅસ્ટિક લેજન્ડ શેનોન મિલર ૧૯ જાન્યુઆરીએ યોજાનારી ૧૭મી મુંબઈ મૅરથૉનની ઇન્ટરનૅશનલ ઇવેન્ટનો ઍમ્બૅસૅડર હશે. મૅરથૉનનું આયાજકો પ્રોકેમ ઇન્ટરનૅશનલે ગઈ કાલે આની જાહેરાત કરી હતી. મિલર ૧૯૯૨નમાં યોજાયેલી ઑલિમ્પિકમાં બે સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ૪૨ વર્ષના અમેરિકન જિમ્નૅસ્ટ મિલર તેની શાનદાર કરીઅર દરમ્યાન ૫૯ ઇન્ટરનૅશનલ અને ૪૯ નૅશનલ સ્પર્ધામાં મેડલ જીત્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2020 04:39 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK