Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ચૅરિટી વર્ચ્યુઅલ ટેનિસ ઇવેન્ટમાં ભાગ લેશે સેરેના અને શારાપોવા

ચૅરિટી વર્ચ્યુઅલ ટેનિસ ઇવેન્ટમાં ભાગ લેશે સેરેના અને શારાપોવા

02 May, 2020 02:17 PM IST | Mumbai Desk
Agencies

ચૅરિટી વર્ચ્યુઅલ ટેનિસ ઇવેન્ટમાં ભાગ લેશે સેરેના અને શારાપોવા

સેરેના અને શારાનોવા

સેરેના અને શારાનોવા


આઇએમજી કંપની દ્વારા સ્ટે ઍટ હોમ સ્લૅમ નામની પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં ચૅરિટી વર્ચ્યુઅલ ટેનિસ ઇવેન્ટમાં સેરેના વિલિયમ્સ, મારિયા શારાપોવા, નિયોમી ઓસાકા અને કેઈ નિશિકોરી ભાગ લેશે. આ ગેમ આવતી કાલે ફેસબુક-ગેમિંગ પર બતાવવામાં આવશે. નિન્ટેન્ડો સ્વિસ દ્વારા બે જણની ટીમ મારિયો ટેનિસ એસિસ ગેમમાં ભાગ લઈ શકશે. દેશભરમાં સ્પર્ધકો તેમના ઘરેથી વિડિયો-ગેમ રમી શકશે અને દરેકને તેમની પસંદગીની ચૅરિટી માટે દાન કરવામાં આવેલા ૨૫,૦૦૦ ડૉલર પ્રાપ્ત થશે તેમ જ ચૅમ્પિયનને એક મિલ્યન ડૉલર મળશે, પરંતુ તમામ રકમ ડોનેશનમાં જશે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2020 02:17 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK