સચિન ગયા પછી વીરુ બચી ગયો

Published: 24th December, 2012 04:00 IST

સિલેક્ટરોએ પાકિસ્તાન સામે પચીસમી ડિસેમ્બરે શરૂ થતી T20 સિરીઝ માટે અને ત્યાર પછીની વન-ડે સિરીઝ માટેની ટીમ જાહેર કરી હતી. સચિન તેન્ડુલકરે ગઈ કાલે નિવૃત્તિ જાહેર કરી ત્યાર બાદ સિલેક્ટરોએ જાહેર કરેલી ટીમમાં વીરેન્દર સેહવાગને વન-ડેની તે આઉટ-ઑફ-ફૉર્મ હોવા છતાં સમાવવામાં આવ્યો હતો.



T20ની ટીમ : મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન), ગૌતમ ગંભીર, અજિંક્ય રહાણે, યુવરાજ સિંહ, રોહિત  શર્મા, સુરેશ રૈના, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, અશોક ડિન્ડા, ઇશાન્ત શર્મા, ભુવનેશ્વરકુમાર, પરવિંદર અવાના, પીયૂષ ચાવલા અને અંબાતી રાયુડુ.

વન-ડે ટીમ : મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન), વીરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર, અજિંક્ય રહાણે, યુવરાજ સિંહ, રોહિત  શર્મા, સુરેશ રૈના, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, અશોક ડિન્ડા, ભુવનેશ્વરકુમાર, ઇશાન્ત શર્મા, શમી અહમદ, અમિત મિશ્રા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK