જુઓ ટ્રેડિશનલ અવતારમાં ચેતેશ્વર અને તેની પત્ની પૂજાને

Published: Jul 14, 2019, 15:38 IST | રાજકોટ

ચેતેશ્વર પૂજારાની તેની પત્ની પૂજા સાથે એક તસવીર સામે આવી છે. જેમાં બંને ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી રહ્યા છે.

જુઓ ટ્રેડિશનલ અવતારમાં ચેતેશ્વર અને તેની પત્ની પૂજાને
જુઓ ટ્રેડિશનલ અવતારમાં ચેતેશ્વર અને તેની પત્ની પૂજાને

ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ પોતાના પેડ અને બેટ છોડીને ધારણ કર્યો છે ટ્રેડિશનલ અવતાર. શનિવારે પૂજાએ તેની પત્ની પૂજા સાથેની તસવીર શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, "વીકેન્ડ્સ સારા હોય છે જ્યારે તે આસપાસ હોય છે. ટ્રેડિશનલ ગેમ ઓન પોઈન્ટ."

 
 
 
View this post on Instagram

Weekends are better when shes around. ❤️ Traditional game on point. 😉 @puja_pabari

A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) onJul 12, 2019 at 10:58pm PDT


ચેતેશ્વરના ચાહકો હજી પણ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર આવ્યું  તેના ગમમાંથી બહાર નથી આવ્યા. તેઓ કહી રહ્યા છે કે પૂજારાએ વન ડે ટીમમાં હોવું જોઈતું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK