ફેડરરને મોતની ધમકી પછી ચીનમાં સિક્યૉરિટી કડક બનાવાઈ

Published: 6th October, 2012 06:44 IST

શાંઘાઈ: પરિવાર સાથે ચીનના પ્રવાસે આવેલા સ્વિટ્ઝરલૅન્ડના વર્લ્ડ નંબર વન ટેનિસપ્લેયર રોજર ફેડરરને મારી નાખવાની ધમકી www.baidu.com વેબસાઇટ પર એક અજાણ્યા બ્લૉગ પર આપવામાં આવતાં ગઈ કાલે આ ખેલાડીની આસપાસની સલામતી ઑર મજબૂત કરવામાં આવી છે.


ધમકી આપનારે પોતે ટેનિસની રમતનો સદંતર નાશ કરવા માગતો હોવાથી ફેડરરની હત્યા કરવાનું નક્કી કર્યું હોવાનું પણ લખ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK