સરિતા દેવીની કરીઅર ખતમ સમજો

Published: 13th November, 2014 06:03 IST

ઇન્ટરનૅશનલ બૉક્સિંગ અસોસિએશનના અધ્યક્ષ શિંગ કો વુએ ભારતીય મહિલા બૉક્સર સરિતા દેવીને આકરી સજા કરવાનો સંકેત આપ્યો છે.


સરિતા દેવીએ ઇંચિયોન એશિયન ગેમ્સની સેમી ફાઇનલમાં મળેલી હારના વિરોધરૂપે પોડિયમ પર બ્રૉન્ઝ મેડલ લેવાની ના પાડી હતી. અધ્યક્ષે કહ્યું હતું કે ‘કોઈ પણ રમતની સ્પર્ધામાં આવું વર્તન ચલાવી ન લેવાય. હું માનું છે કે સરિતા દેવીની બૉક્સિંગ-કરીઅર સમાપ્ત થઈ ગઈ છે. સમિતિ આ મામલે તપાસ કરી રહી છે અને બહુ જલદી નિર્ણય લેવામાં આવશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK