સલમાનના નજીકના એક સૂત્રનો હવાલો આપીને એક વેબસાઇટે જણાવ્યું હતું કે પેપરો તૈયાર કરતાં થોડો સમય લાગ્યો, પણ હવે કોર્ટમાં અપીલ દાખલ કરી દીધી છે અને કોર્ટમાં એ ક્યારે હાથ ધરવામાં આવશે એની રાહ જોઈ રહ્યા છીએ. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સલમાનને જેલ એકદમ આકરી લાગી રહી છે. તે તેની ફૅમિલીને ખૂબ જ મિસ કરી રહ્યો છે અને ખાસ કરીને થોડા સમય પહેલાં જન્મેલા પુત્રને.
સોનુ સૂદે કરી પીછેહઠ: હોટેલ હવે બની જશે રેસિડેન્શિયલ બિલ્ડિંગ
28th February, 2021 10:00 ISTસલમાન ખાનને પ્રૅન્ક કરવા ખૂબ જ પસંદ છે: મિકા સિંહ
27th February, 2021 16:06 ISTપૂજા દ્વારા ટાઇગર 3ની શરૂઆત કરી સલમાન અને કૅટરિનાએ
27th February, 2021 16:02 ISTTotal Timepass: શાહરુખ સાથે પઠાનનું શૂટિંગ શરૂ કર્યું સલમાને
26th February, 2021 12:20 IST