Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સાઉથ એશિયન ગેમ્સમાં રેસલર સાક્ષી અને રવિન્દર જીત્યાં ગોલ્ડ

સાઉથ એશિયન ગેમ્સમાં રેસલર સાક્ષી અને રવિન્દર જીત્યાં ગોલ્ડ

09 December, 2019 10:14 AM IST | Kathmandu

સાઉથ એશિયન ગેમ્સમાં રેસલર સાક્ષી અને રવિન્દર જીત્યાં ગોલ્ડ

સાક્ષી મલિક

સાક્ષી મલિક


ગઈ કાલે ૧૩મી સાઉથ એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારતીય રેસલર સાક્ષી મલિકે મહિલાઓની ૬૨ કિલોગ્રામ કૅટેગરીમાં અને રવિન્દરે પુરુષોની ૬૧ કિલોગ્રામ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. આ બે પ્લેયરોએ જીતેલા ગોલ્ડ મેડલની મદદથી ભારતે રેસલિંગ ઇવેન્ટમાં જીતેલા કુલ ગોલ્ડ મેડલની સંખ્યા ચાર થઈ છે. સાક્ષીએ આ મેડલ ૧૦-૦ના માર્જિનથી પોતાને નામ કર્યું હતું, જ્યારે રવિન્દરને પાકિસ્તાની રેસલર એમ. બિલાલ સામે જીતવા મહેનત કરવી પડી હતી.
સાક્ષી અને રવિન્દર ઉપરાંત ૮૬ કિલોગ્રામ કૅટેગરીમાં પવન કુમારે અને ૫૯ કિલોગ્રામ કૅટેગરીમાં અંશુએ ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2019 10:14 AM IST | Kathmandu

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK