ચીની પ્લેયરને હરાવીને સાઇના નેહવાલ પહોંચી બીજા રાઉન્ડમાં

Published: 25th October, 2012 05:36 IST

રવિવારે ડેન્માર્ક ઓપન જીત્યા પછી હવે ભારતની વર્લ્ડ નંબર ફોર બૅડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલે ગઈ કાલે ફ્રેન્ચ ઓપન સુપર સિરીઝ ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી હતી.



પૅરિસ: રવિવારે ડેન્માર્ક ઓપન જીત્યા પછી હવે ભારતની વર્લ્ડ નંબર ફોર બૅડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલે ગઈ કાલે ફ્રેન્ચ ઓપન સુપર સિરીઝ ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી હતી. ચીનની ટોચની ત્રણેય પ્લેયરો આ સ્પર્ધામાં નથી રમી રહી, પરંતુ સાઇનાએ ગઈ કાલે ખૂબ નીચલા ક્રમની ચીનની જ લી હૅનને સંઘર્ષપૂર્ણ પ્રથમ રાઉન્ડની મૅચમાં ૨૧-૧૧, ૧૬-૨૧, ૨૧-૧૯થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કયોર્ હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK