Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સચિન મોટી ઉંમરને કારણે ધીમો પડ્યો છે ને ફાસ્ટ બોલરો સામે તેનું ફૂટવર્ક સારું નથી : માર્ટિન ક્રો

સચિન મોટી ઉંમરને કારણે ધીમો પડ્યો છે ને ફાસ્ટ બોલરો સામે તેનું ફૂટવર્ક સારું નથી : માર્ટિન ક્રો

07 September, 2012 05:46 AM IST |

સચિન મોટી ઉંમરને કારણે ધીમો પડ્યો છે ને ફાસ્ટ બોલરો સામે તેનું ફૂટવર્ક સારું નથી : માર્ટિન ક્રો

સચિન મોટી ઉંમરને કારણે ધીમો પડ્યો છે ને ફાસ્ટ બોલરો સામે તેનું ફૂટવર્ક સારું નથી : માર્ટિન ક્રો


martin-crowનવી દિલ્હી:

ક્રોએ www.cricinfo.com વેબસાઇટને કહ્યું હતું કે ‘માસ્ટર બ્લાસ્ટર વધતી જતી ઉંમરને કારણે ધીમો તો પડ્યો જ છે, પરંતુ તે હજી પણ સમસ્યાઓનો સારી રીતે સામનો કરવા કાબેલ છે. હાથ અને આંખ વચ્ચેના સમન્વયને લગતી કોઈ સમસ્યા તેને નથી નડતી. શૉટ મારતી વખતે તેના હાથમાં જે ઝડપ જોવા મળે છે એવી ઝડપ ૧૯૯૨માં પણ નહોતી જોવા મળતી. જે કાંઈ હોય, પણ તેનું બૉડી અગાઉ કરતાં સ્લો લાગી જ રહ્યું છે. બીજી એક ખાસ વાત એ છે કે ફાસ્ટ બોલરો સામે તેનું ફૂટવર્ક હવે પહેલાં જેવું નથી. તેમની સામે તે ઝડપથી યોગ્ય પૉઝિશનમાં નથી આવી શકતો.’


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2012 05:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK