સચિને આપ્યા પુત્ર અર્જુનને બે શબ્દ શિખામણના

Published: 29th October, 2012 06:17 IST

ગઈ કાલે બાંદરા (ઈસ્ટ)ની એમઆઇજી ક્લબના મેદાન પર પુત્ર અજુર્નને સલાહ આપી રહેલો સચિન તેન્ડુલકર. અજુર્ન લેફ્ટી ઑલરાઉન્ડર છે.

માસ્ટર બ્લાસ્ટર બીજી નવેમ્બરથી મુંબઈમાં રેલવે સામે રમાનારી રણજી મૅચ માટે દરરોજ પ્રૅક્ટિસ કરે છે. સચિન ત્રણ વર્ષ બાદ મુંબઈની ટીમ વતી રમશે. તેણે ભારતના પ્રવાસે આવી રહેલી ઇંગ્લૅન્ડની ટીમ સામે ૧૫ નવેમ્બરે અમદાવાદમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટમૅચની પૂર્વતૈયારી માટે ગઈ કાલે દિલ્હી નજીક આયોજિત જ્૧ કાર-રેસ જોવા જવાનું ટાળ્યું હતું. તસવીર : સત્યજિત દેસાઈ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK