સૉકરની મૅન્ચેસ્ટર યુનાઇટેડ-રિયલ મૅડ્રિડ મૅચ ૨૦ અબજ લોકોએ માણી
પૅરિસ : આ હાઈ-પ્રોફાઇલ મૅચ દુનિયાભરમાં આશરે ૨૦ અબજ લોકોએ નિહાળી હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. ૨૦મી મિનિટમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડે ડૈની વેલબૅકના ગોલ વડે લીડ લીધી હતી, પણ ૩૦મી મિનિટમાં રિયલ મૅડ્રિડના સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગોલ ફટકારીને ટીમને બરોબરી કરાવી આપી હતી.