Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચોથો વર્લ્ડ કપ રમનાર સાતમો કિવી ખેલાડી બનશે રોસ ટેલર

ચોથો વર્લ્ડ કપ રમનાર સાતમો કિવી ખેલાડી બનશે રોસ ટેલર

04 April, 2019 12:43 PM IST |

ચોથો વર્લ્ડ કપ રમનાર સાતમો કિવી ખેલાડી બનશે રોસ ટેલર

રોસ ટેલર (ફાઈલ ફોટો)

રોસ ટેલર (ફાઈલ ફોટો)


ક્રિકેટ ન્યુ ઝીલૅન્ડે ૩૦ મેથી શરૂ થનારા ૧૨મા વન-ડે વલ્ર્ડ કપ માટે ૧૫ સભ્યોની ટીમ ગઈ કાલે જાહેર કરી હતી જેમાં અનકેપ્ડ વિકેટકીપર-બૅટ્સમૅન ટૉમ બ્લન્ડેલને ટીમમાં સરપ્રાઇઝ પિક મળી છે. લેગ સ્પિનર ઇશ સોઢીને ટૉડ એસ્ટલેના સ્થાને ટીમમાં સ્થાન મળ્યું છે. ૨૦૧૫ વર્લ્ડ કપના રનર્સ-અપ ન્યુ ઝીલૅન્ડે ક્યારેય વલ્ર્ડ કપ જીત્યો નથી. સૌથી અનુભવી રોસ ટેલર ચોથો વર્લ્ડ કપ રમનાર સાતમો કિવી ખેલાડી બનશે. કિવીઓની પહેલી મૅચ પહેલી જૂને શ્રીલંકા સામે છે.

ન્યુ ઝીલૅન્ડ ટીમ : માર્ટિન ગપ્ટિલ, ટૉમ લૅથમ (વિકેટકીપર), કૅન વિલિયમસન (કૅપ્ટન), રોસ ટેલર, કૉલિન ડિ ગ્રૅન્ડહોમ, હેનરી નિકોલ્સ, કોલિન મનરો, જેમ્સ નીશામ, ટ્રેન્ટ બોલ્ટ, ઇશ સોઢી, ટિમ સાઉધી, લોકી ફગ્ર્યુસન, મૅટ હેનરી, મિચલ સૅન્ટનર, ટૉમ બ્લન્ડેલ


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2019 12:43 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK