Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > રોનાલ્ડોએ કર્યો કરીઅરનો ૭૫૦મો ગોલ, આગામી લક્ષ્ય ૮૦૦ ગોલ

રોનાલ્ડોએ કર્યો કરીઅરનો ૭૫૦મો ગોલ, આગામી લક્ષ્ય ૮૦૦ ગોલ

04 December, 2020 05:22 PM IST | New Delhi
Agencies

રોનાલ્ડોએ કર્યો કરીઅરનો ૭૫૦મો ગોલ, આગામી લક્ષ્ય ૮૦૦ ગોલ

રોનાલ્ડોએ કર્યો કરીઅરનો ૭૫૦મો ગોલ, આગામી લક્ષ્ય ૮૦૦ ગોલ

રોનાલ્ડોએ કર્યો કરીઅરનો ૭૫૦મો ગોલ, આગામી લક્ષ્ય ૮૦૦ ગોલ


વર્તમાન સમયના દિગ્ગજ ફુટબોલરોમાંના એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુવેન્ટ્સ અને ડાયનામો કીવ સામેની મૅચમાં પોતાની ફુટબૉલ કરીઅરનો ૭૫૦મો ગોલ કર્યો હતો. યુવેન્ટ્સે આ મૅચ ૩-૦થી પોતાને નામે કરી લીધી હતી. પોતાનો ૭૫૦મો ગોલ થયો હોવાનો રાજીપો રોનાલ્ડોએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો દ્વારા શૅર કર્યો હતો. એની સાથે તેણે લખ્યું કે ‘૭૫૦ ગોલ, ૭૫૦ ખુશીની પળો, ૭૫૦ વખત તમારા ચાહકોના મોઢા પર સ્માઇલ. મને આ સ્તરે પહોંચાડવા બદલ દરેક પ્લેયર્સ અને કોચનો ખૂબ-ખૂબ આભાર. મારા વિપક્ષોનો પણ ખૂબ ખૂબ આભાર જેમણે મને દરરોજ વધારે મહેનત કરવા માટે પ્રેરણા આપી હતી. હવે પછીનો ટાર્ગેટ ૮૦૦ ગોલ.’
રોનાલ્ડોએ રિયલ મૅડ્રિડ માટે ૪૫૦, મૅન્ચેસ્ટર યુનાઇટેડ માટે ૧૧૮, પાર્ટુગલ માટે ૧૦૨ અને યુવેન્ટ્સ માટે ૭૫ તથા સ્પોર્ટિંગ માટે પાંચ ગોલ કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2020 05:22 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK